SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ રાજનગર શ્રમણુ સ ંમેલનની કાર્યવાહી રણામાં નથી મૂકયું, એમ કહેા છે. અને દાનસૂરિમના નિવેદન (માંના કરવાના છે' એ શબ્દો) પરથી સિદ્ધિસૂરિમહારાજે કયુ એમ માના છે તેા પ્રતાપવિજયજી મહારાજે પણ કર્યુ, એમ કેમ Top ન મનાય ? ન દનસુરિજી–જૈનધમ પ્રકાશમાં કુવરજી આણુજીના ૧૯૫૨ . - (માં)ના જે લેખ બહાર પડેલ તેમાં ગ ંભીરવિજયજીમના વિચારા હતા, (માચરણા ન હતી.) કર્યું" ન હતું. દાનસૂરિજીના નિવેદન પરથી એમ લાગે છે કે-સિદ્ધિસૂરિજીએ છના ક્ષય કર્યાં હતા. આજે પક્ષલેથી કદાચ કબૂલાય નહિ, છતાં તમે એમ કહેતા હૈ। કે- પૂરાવા છઠના ક્ષય માટે નથી, તે આમહ....(નથી). એંકારસૂરિ–સિદ્ધિસૂરિજી મહારાજે (છઠના ક્ષયની) આચરણા કરી તેના પૂરાવામાં આ ખુલાસા મૂકાયેલ છે. આપે એમ બતાવેલ કે-સિદ્ધિસૂરિમહારાજે (પાંચમના ક્ષયની) આચરણા નથી કરી, એ માટે આ પ્રમાણુ રજુ કર્યુ છે, એ જે પ્રમાણ માના તે પ્રતાપ વિમના પત્ર કેમ પ્રમાણ નહિ ? .. ન’દનસૂરિજી–કુંવરજીભાઈ ના લેખ છે કે-આચરણા નથી કરી. કારસૂરિ–ગભીરવિ૦૫૦ના પત્રમાં-પ્રતાપવિમ॰ નથી કરવાના એવું કાંઈ છે કે ? નદનસૂરિજી-પ્રતાપવિ૦૨૦ પાંચમના ક્ષયના વિચારના હતા એમ તેમાં કહ્યું છે ? કારસૂરિ–સિદ્ધિસૂરિમહારાજે પાંચમના ક્ષય (કરેલ છે તે તેમના વચનથી નક્કી છે.) રામસૂરિજી D.-વિષયાન્તર જવાય છે. ૫રાજેન્દ્રવિ॰ D.આપણે વિચારણા (કરે તે)ના વાંધા નથી, દસ્તાવેજી પૂરાવા જોઈએ, પાંચમના ક્ષય કર્યાં એ માટેના દસ્તાવેજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy