SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં છઠ્ઠા દિવસની કાર્ય`વાહી ૯૩ કારસૂરિ—જેમાં ભૂતકાળ લખ્યા તેમાં સિદ્ધિસૂરિજીનું નામ નથી, ‘કરવાના છે’ તેમાં સિદ્ધિસૂમનું નામ નથી. (છે.) એ પાંચ કરવાના હાય તા શિષ્ટજન કહેવાય. આ ઉપરથી સિદ્ધિસૂરિ મહારાજે કયુ” એ પૂરાવા આપની પાસે નથી. (એમ સામા પક્ષ કહે છે ખરા, પણ ‘પાંચમના ક્ષય કર્યું છે' તેવા એક પણ પૂરાવા માપી શકતા જ નથી. N.S. ) ‘૪૨નાના છે' એ પૂરાવા ન કહેવાય. નદનસૂરિજી-(જે કરવાના છે' એ શબ્દોથી ‘*’ એમ તમે ન માનતા હૈ। તે) ૧૯૮૯માં (છઠના ક્ષયમાં) અમે બધા હતા, એ વાત હવે માન્ય નથી ને ? કારસૂરિ અમે બાપજી મહારાજ પાસે સાંભળેલું, જોએલું તે આપ પ્રમાણ નથી માનતા, સિદ્ધિસૂરિજી મહારાજ કરવાના છે’ (એમ લખ્યું) એટલું જ નક્કી. (તેથી તેમણે છઠના ક્ષય કર્યાં છે એ નક્કી ન કરે.) કરનાર જુદા છે, લખનાર જુદા છે. લખનાર પેાતાની માન્યતા મુજમ લખી નાખે તેથી કરનારે કર્યુ” એમ શા પરથી (માની લેવાય ) ? નંદનસૂરિજી-કરનાર...દાનસૂરિમહારાજ હતા અને લખનાર આકારસૂરિ-વ્યક્તિએ જીદ્દી હતીને ! કહીને-પ્રતાપવિજયજી મહારાજના પત્ર વાંચ્ચેા. પશુ તે જ છે. રામસૂરિજી D.—વિષયાંતર થાય છે. એકારસૂરિ–સાબીત કરી આપે. પુણ્યવિમ-શાંત રહે. કારસૂરિ- માર્ગાનુસારીએ ૪૪૫ ભેગા કરી આરાધના કરવી જોઈએ’ (એમ પત્રમાં લખ્યું છે, તે ઉપરથી તેમણે) આચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy