SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ - છઠ્ઠા દિવસની કાર્યવાહી : ૯૫ પૂરા જોઈએ. વિચારણા માટે ભલે (એમ કહ્યું, પણ) આચરણ તે પ્રમાણે કરેલ નથી. (અને કરી હોય તે તે દસ્તાવેજી પુરાવે બતાવે જોઈએ.) રામચંદ્રસૂરિ-આપણે બધાને બોલવાની છૂટ છે? નંદનસૂરિજી-તમે આ પૂરા ન માનતા હે તે કંઈ નહિ, અમારે આગ્રહ નથી. એ ખુલાસા પરથી (સિદ્ધિસૂરિજીએ) છઠને ક્ષય કર્યો હતો, એ વાત ન માને તે કાંઈ નહિ. કારસૂરિ આપે જે મુકયું છે, તેમાં ફરવાની જરૂર નથી. નંદનસૂરિજી–તમે સ્વીકારે છે કે દાનસૂરિના ખુલાસાથી સિદ્ધિસૂરિએ છઠને ક્ષય કર્યો હતે એ સાબીત થાય છે. (નથી જ સ્વીકારતા, એટલે એ વાત આગ્રહ પર છેડી દઈએ છીએ તેમાં ફરી જવાની વાત ક્યાં રહી?) કારરિઅમે આપનું (આ પ્રમાણ) બેટું છે એમ નથી કહેતા. નંદસૂરિજી-આ પ્રમાણ મૂકયું છે તે બેઠું છે એમ નથી કહેતા, અને છઠને ક્ષય કર્યો છે, એ વાત સ્વીકારતા પણ નથી ! તેને અર્થ શો ? કારરિ-દલીલ ખાતર માની લઈએ, (કે-પ્રમાણ સાચું છે.) નંદરસૂરિજી-ના, એમ નહિ. (છઠને ક્ષય કર્યો જ છે એમ ચક્કસ હેય તે માને.) એંકારમૂરિ-દાનસૂરિજીમના તે ખુલાસાથી સિદ્ધિસૂરિમહારાજે છઠને ક્ષય કર્યો છે, એમ આપ માનતા હે તે પણ માની લઉં છું. નંદસૂરિજી-હું માનું કે ન માનું (તેનું તમારે શું પ્રજન? તમે શું માને છે ? તે જણાવે.) કારરિ-હું માની લઉં છું કે-આ પ્રમાણ બરાબર છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy