SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલાકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાન ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવ, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી પ્રજ પુરતણી પેખે, સરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના. માનવી મહાન તેમ, કુકમ કળાય છે. ૩ ચતુરો ચાંપેથી ચાહી ચિંતામણી ચિત્ત ગણે. પંડિતો પ્રમાણે છે. પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરૂ કર્થ જેને, સુધાને સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy