SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૦ ) આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરે જે, નિર્મળ થવાને કાજે, ન નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખાન મથી” ૪ “સુખકી સહેલી છે. અકેલો ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લધુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનનો બોધ; એજ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ? જે સંસ્કાર થવ ઘટે, અતિ અભ્યાસે કાય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એજ ખરો નિર્ધાર. ૪ આ ભવવષ્ણુ ભવ છે નહીં, એજ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ [ અંગત ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy