SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટા સા ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઇને. ૬ તરવાર બહાદુર ટ્રેક ધારી પૂર્ણતામાં પેખીયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મુકે કાઇને, ધર્મ વિષે ( કવિત ) સાહ્યબી સુખદ હાય, માનતણા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનુ જોર હાય, એશનેા અકાર હોય, દોલતના દાર હાય, એ તે સુખ નામનુ; વનિતા વિલાસ હાય, કૈાઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનુ: વન્દે રાયચંદ એમ, સહુને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તેા, બેએ જ બદામનુ . ૧ માહ માન મેાડવાને, ફેલપણું ફાડવાને, જાળફદ તેાડવાને, હેતે નિજ હાથથી; Jain Education International ७ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy