SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) અકળામણ રાખશે નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ.. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લખું છું. [ પ પ ] ૯૧ [ વર્ષ ૨૪ મું ] | સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હેય છે, અને જેને કોઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરે કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે. [ ર૪૬ ] [ વર્ષ ર૪ મું ] વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિપ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઇશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો. - પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy