SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૦ ) પ્રત્યે સમભાવી થઇ પ્રતિબધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનેા, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં માકલી છે. અધિક શુ કહેવુ’? એ એમ જ છે. [ ૨૫૦ ] ૯૦ [ વર્ષ ૨૪ મું } ભક્તિપૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણુમાત્ર પણ હરિપ્રત્યે યાચવું નહીં, સદશામાં ભક્તિમય જ રહેવું. વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયેાગથી કાઇ પ્રકારે શાંતિ નથી હાતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહાર ચિંતાનું અકળામણુ તા યેાગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે. એ દઢ કરાવવા માટે હિરએ આમ કર્યું છે, અમ આપે નિ:શંકપણે સમજવુ'; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણુ જન્મ પામે, તેા જોઇ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy