SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૧ ] ** નિરાગી પુરૂષાને નમસ્કાર. ઉદય આવેલાં કર્મોને ભાગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવા એ સત્પુરૂષોના મહાન ખાધ છે. ......જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશાધન કરતા રહેશે. ( કાઈ વેળા ) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશાકમાં નહીં પડતાં ભાગવ્યે છૂટકે છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશે।.... [ ૪૩ ] [ વર્ષે ૨૨ મું ૪૩ Jain Education International [ વર્ષે ૨૨ મું ] જિનાય નમ: ..સૃષ્ટિમાં અનેક સત્પુરુષા ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણુને સ્મરો, તેમના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy