SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. [૧૫૯-૬ ] વર્ષ ર૩ મું] ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અવૃત્તિવત છે ઈચ્છાજયવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત છે. [ ૭૩ ]. ૪૫ [વર્ષ રર મું] બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહે એ જ માન્યતા અને બેધના છે. [ ૧૫/૧ર ]. ૪૬ [ વર્ષ ર૩ મું] કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મેહવશ કર્યો. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy