SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૨ ) અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. [ ૩૬ ] ૪ [વર્ષ ૨૧ સુ] ..મતભેદથી અન’ત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષા તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે... ન [ ૧૧૨ ] ૪૧ [ વર્ષ ૨૩ મુ′ ] માહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરૂં. નહી તે વસ્તુગતે એ વિવેક ખો છે. ઘણું જ સૂક્ષ્મ અવલેાકન રાખેા. ૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકે! તેટલું કહેા. અશકયતા ન છુપાવા ૩. એકનિષ્ઠિત રહેા. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુ:ખ કયાં કહેવું? અને શાથી ટાળવું? પેાતે પાતાના વૈરી, તે આ કેવી ખરી વાત છે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy