SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦૧) સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઈચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાયસુખપ્રાપ્તિ કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મહદષ્ટિથી થયું છે. [ ૯૨ ] ૩૮ [વર્ષ ર૩ મું] | સર્વ દર્શનથી ઉંચ ગતિ છે. પરંતુ મેક્ષને માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યું નથી, ગણતાએ રાખે છે. તે ગણુતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે – નિશ્ચય,નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ,તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. [૧૫૭- ] ૩૯ [વર્ષ રર મું] નાના પ્રકારને મેહ પાતળા થવાથી આત્માની દષ્ટિ પિતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy