SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૩) કર્તા ભોક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધચેતનારૂપ; કર્તા ભોક્તા તેહને, નિર્વિકલ્પસ્વરૂપ. ૧૨૨ મિક્ષ કહ્યો નિજસદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે!ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધ, આત્માથી સે હીન; તે તે પ્રભુએ આપીએ, વત્ ચરણધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ; ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે શમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિરતારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy