SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૩ ) શ્રી જિન પરમાત્મને નમ: ૧ ઈચ્છે છે જેોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ઘ તે આત્મપદ, સયેાગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયા, તેહ સ્વરૂપ પ્રકાર. ર જિનપદનિજપદ એકતા, ભેદભાવ નહીં કાંક; લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા,થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ,સુગમ અને સુખખાણુ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સયમ યાગ ધતિ. ૫ ગુણપ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખયાગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયાગ ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૈાદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy