SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪) વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, તેને યોગ યોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહીં આત્મથી,મધ્ય પાત્રમહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ભ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ ૨ આચ્ચે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. ૨ ૩ સુખધામ અનંત સુસંત ચહી, | દિન રાત્ર રહે તધ્યાનમહિં પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy