SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૨) એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૧ નહીં ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહીં મંત્ર – જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ બે ભાસ્ય નહીં; પચખાણ કીધાં ત્યાં સુધી, મેક્ષાથે તે ભાખ્યાં નહીં; એ પાંચમે અગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી, ........................... કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૪ શાસ્ત્ર વિશેષ સહિત પણ જે જાણિયું નિજરૂપને; કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને તો જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy