SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૩) આઠ સમિતિ જાણીએ જે, જ્ઞાનીના પરમાર્થથી; તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી. નિજ કલ્પનાથીકેટિ શાસ્ત્ર, માત્ર મનને આમળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સિ મિથ્યાત્વનાં, જ્યાં નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીંપચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મતીર્થંકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લ્યો; છે અનંતા ..... ......... ૮ o o o • • • • • • • • • મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ૦ નેય પૂજાદિની બે કામના રે, નેય વહાલું અંતર ભવદુઃખ મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જેજે શોધીને જિનસિદ્ધાંત, મૂળ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy