SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ૧૨. સત્યવિશે યા વ્યાસો નાતો ભવિષ્યતિ । પ્રભાસતીર્થમાશ્રિત્ય સોમશમાં તવાવ્યહમ્ । (જુઓ શિવપુરાળ અંતર્ગત રુદ્રસંહિતા, સર્ગ ૩, અધ્યાય ૫, શ્લોક ૪૧-૪૯). ૧૩. એજન, શ્લોક ૪૩થી. ૧૪. તાપિ મમ તે શિષ્યા: મવિન્તિ તપસ્વિનઃ । ક્ષત્રપકાલીન ગુજરાત અક્ષપાત્ ળાવસ્યોનૂજો વત્સસ્તથૈવ ચ ॥ (એજન, શ્લોક ૪૧). ૧૫. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, હિસ્ટરી ઑવ ઇન્ડિયન લૉજિક, ૧૯૨૧, પૃષ્ઠ ૫૦. ૧૬. સુરેન્દ્રનાથ દાસગુપ્તા, હિસ્ટરી ઑવ ઇન્ડિયન ફિલૉસફિ, પુસ્તક ૧, ૧૯૨૨, પૃષ્ઠ ૨૭૯. ૧૭. એજન, પૃષ્ઠ ૨૮૦. ૧૮. ારવળ માહાત્મ્યમાં આપેલી લકુલીશની વંશાવળી ઉપરથી. (જુઓ : વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા, પુસ્તક ૧, અંક ૧, પૃષ્ઠ ૧૯). જી.પ્ર.અમીન, ‘ગુજરાતના મુખ્ય શૈવ આચાર્યો', સ્વાધ્યાય, પુસ્તક ૫, અંક ૩, પૃષ્ઠ ૩૨૪-૨૫. ૧૯. દે.રા.ભાંડારકર, એઇ., પુસ્તક ૨૧, પૃષ્ઠ ૭. ૨૦. વિગતો વાસ્તે જુઓ આ જ પ્રકરણમાં ‘સોમનાથનું મંદિર ક્યારે' વાળો મુદ્દો. ક.મા.મુન્શી, સોમનાથ ધ સાઈન ઇટરનલ, પૃષ્ઠ ૧૨ અને ૬૬. ૨૧. વાયુપુરાળ, પ્રકરણ ૨૩, શ્લોક ૨૧૦-૧૩ અને નિપુરાળ, પ્રકરણ ૨૪, શ્લોક ૧૨૭-૩૧. આ બંને ગ્રંથમાં માહેશ્વરના અવતારની કથા નિરૂપાઈ છે. ઉભયની કથામાં થોડો ભેદ છે. વાયુપુરાણમાં નક્કલિન્ નામ છે જ્યારે હ્રિપુરાણમાં તત્કૃતિનૢ. જો કે બંને એક જ વ્યક્તિનાં નામ હોવા સંભવે છે. (ભાંડારકર, વૈષ્ણવિઝમ, સૈવિઝમ ઍન્ડ માયનોર રિલિજસ સિસ્ટિમ્સ, ૧૯૨૮, પૃષ્ઠ ૧૬૬) બંને પુરાણોની રચના ઈસુની શરૂઆતની સદીઓમાં થઈ હોવાનો મત છે. (દુ. કે. શાસ્ત્રી, પુરાણ વિવેચન, પૃષ્ઠ ૧૬૫-૬૮). ૨૨. આ લેખ હાલ મથુરા સંગ્રહાલયમાં છે, જે શૈવસ્તંભ ઉપર ઉત્કીર્ણ છે. ૨૩. દુ.કે.શાસ્ત્રી, ઐતિહાસિક સંશોધન, પૃષ્ઠ ૫૭૩-૫૮૭ અને ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, પૃષ્ઠ ૨૧૦. ૨૪અને૨૬. કઝેન્સ, સોમનાથ ઍન્ડ અધર મેડિઇવલ ટેમ્પલ્સ ઇન કાઠિયાવાડ, ૧૯૩૧, પૃષ્ઠ. ૨૫. રત્નમણિરાવ ભીમરાવ, સોમનાથ, પૃષ્ઠ ૭૮. ૨૭. સોમનાથ, પૃષ્ઠ ૭૯. હરિપ્રસાદ શાસ્ત્રીના મત મુજબ સોમનાથનું મંદિર માહેશ્વર મૈત્રકોના સમયમાં બંધાયું હોવું જોઈએ (મૈગુ., પુસ્તક ૨, પૃષ્ઠ ૩૬૯થી). ૨૮. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૨થી. ૨૯. આ બધાં શિલ્પોનાં વર્ણન આ ગ્રંથમાં પ્રકરણ ૨૦માં વીંગેત કરેલાં છે. ઉપરાંત ઉમાકાંત શાહષ્કૃત સ્કલ્પચર્સ ફ્રૉંમ શામળાજી ઍન્ડ રોડા ગ્રંથમાં પૃષ્ઠ ૪૩થી અને પૃષ્ઠ ૧૨૧થી આ વિશે પ્રચુર માહિતી આપી છે. ૩૦. બી.કે.થાપરે ૧૯૫૦ના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં આ ખોદકામ કરેલું, જેનો અહેવાલ ક.મા.મુન્શીએ સોમનાથ, ધ સાઈન ઇટરનલ માં આમેજ કર્યો છે (જુઓ પૃષ્ઠ ૭૧થી ૯૦). ૩૧. ‘સોમનાથનું મંદિર સૌ પ્રથમ ક્યારે બંધાયું' એ નામનો રસેશ જમીનદારનો લેખ જુઓ સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૪૫થી ૪૮. ઉપરાંત જુઓ ઇતિહાસ સંશોધન ગ્રંથમાં પ્રકરણ સાત. ૩૨,૩૪અને૩૫. રત્નમણિરાવ, સોમનાથ, પૃષ્ઠ ૪૮ અને ૬૨થી ૭૨ તથા ૭૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy