SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રાત્તર ૩૩. મા થિતા મુખ્ય ૩મા નામ ના શુભા (સ્કંદપુરાણ, ૪, ૧૧૫). 3. एतत्प्रकाशते तीर्थं प्रभासं भास्कर द्युति । इन्द्रस्य दयितं पुण्यं पवित्र पापनाशनम् ॥ ૩. સૂર્ય ભગવાને પોતાની સોળ કળામાંથી ૧૨ કળા પ્રભાસનાં બાર સૂર્યમંદિરમાં પ્રદત્ત કરી દીધી અને શેષ ચાર પોતે રાખી લીધી. (જુઓ અધ્યાય ૧૨). ઉપરાંત દુ.કે.શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાનો, પૃષ્ઠ ૫૫ ૫ . ૩. આર્ય ખપુટ પ્રાકૂ-ક્ષેપકાળમાં આપણા પ્રદેશમાં વિદ્યમાન હતા. તેઓ ભરૂચના વતની હતા અને વિદ્યાસિદ્ધ આચાર્ય હતા. આથી, પ્રફ઼ ક્ષત્રપકાલમાં અહીં જૈન ધર્મનો પ્રચાર હતો એમ સૂચવી શકાય, જે પ્રચાર--પરંપરા ક્ષત્રપકાલમાં ચાલુ રહી હોવાની પૂરતી સંભાવના નકારી શકાય નહીં. 30 આ બધા જૈનાચાર્યો વિશે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદરમાં તત્સંબંધિત વર્ણન-વિશ્લેષણ. ઉપરાંત જુઓ રસેશ જમીનદાર, ધ સ્ટેટ ઑવ જૈન ફેઇથ ઇન ગુજરાત અંડર ધ વૅસ્ટર્ન ક્ષત્રપ્સ : એન વરવ્યુ અપ્રેઝલ', જઓઇ., પુસ્તક ૪૯, ૧૯૯૯, પૃષ્ઠ ૭૫થી ૮૪. ૪.. પ્રભાવપરિત, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૬૩. મૂળગ્રંથમાં શ્લોક ૨૪૭થી ૩૦૬. ૪૧અને વિવિધતીર્થવ,કલ્પ નંબર ૧૦ અને ૧, ૬, ૧૦ અનુક્રમે. ૨ આ બધા જૈનાચાર્યો કાજે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર, ૪૪અને૪૫. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અઢાર. ४६. एक्कसह छत्तीसे विक्कम रायस्य मरणपत्तस्स ૨૯૩ સરઢવનદીપ કો સેવડો સંધો (વર્શનસાર, શ્લોક ૧૧). छब्बस सएहि नउत्तरेहि तइय सिद्धिगयस्य वीरस्स । कम्बलियानं दिक्कि वलहि पुरिए समुप्पन्ना ॥ (જિનેશ્વરસૂરિ, પ્રમાતજ્ઞળમાંની ગાથા) ઉપરાંત દેવસેનસૂરિ, ભાવસંગ્રહમાંની કથા, શ્લોક ૫૨થી ૭૫. ૪૭. સાંકળિયા, આગુ, પૃષ્ઠ ૪૭. ૪૮. બોરિયા-ઈંટવાની વિગતો વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ, ૪૯. આ બધી ગુફાઓની માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અઢાર. ૫૦. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ. ઉપરાંત એવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ૧૪૧થી. ૫૧. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર. ૫૨. એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૪-૨૫. ૫૩. જૈનધર્મમાં કોઈ પણ સમયે આ શબ્દો પ્રયોજાતા ન હતા એવું પુણ્યવિજયજીની સાથેની મૌખિક ચર્ચામાં આ લેખકને ૧૯૬૬માં જાણવા મળેલું. ૫૪. આ લેિખોમાં ૠષભદ્રેવ શબ્દનો ઉલ્લેખ છે. તેથી તે જૈનધર્મના લેિખો હોવાની અટકળ થઈ છે (ક. ભા. દવે, ગુજરાતનું મૂર્તિવિધાન, પૃષ્ઠ ૧૧૧). પરંતુ આ નામ અહીં સમકાલીન એવી કોઈ સામાન્ય વ્યક્તિનું હોવાનું સૂચન જણાય છે. વૃષભ શબ્દ શૈવ સંપ્રદાય સાથેય સંલગ્નિત હોઈ તેને શૈવપંથના ષ્ટિલેખો કહી શકીશું ? ૫૫. અનુક્ષત્રપકાલ (મૈત્રકકાળ) દરમ્યાન ગુજરાતમાં બૌદ્ધધર્મના લગભગ તેર વિહાર હોવાની હકીકત દાનશાસનોમાં છે. યુઆન શુઆંગ તો આ સમયે ગુજરાતમાં સેંકડો વિહાર હોવાનું નોંધે છે (મૈગુ., પૃષ્ઠ ૩૯૫થી ૪૦૪). એટલે મૈત્રકકાલ દરમ્યાનની બૌદ્ધધર્મની આભ્યુદયિક સ્થિતિ ઉપરથી પણ કહી શકાય કે પ્રામૈત્રકકાલ (ક્ષત્રપકાલ)માં પણ ગુજરાતમાં બૌદ્ધધર્મનો સારો પ્રચાર હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy