SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨90 ક્ષત્રપકાલીન ગુજરાત | વિક્રમસંવતની હોવાનું પ્રતિપાદિત થયું છે. (જુઓ : હ.ગં.શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, પૃષ્ઠ ૧૫૮). ૪૨. જુઓ આ ગ્રંથમાં પૃષ્ઠ ૨૬૦. ૪૩. પરિત સંદર્ભે, મલવાદીએ બૌદ્ધો સાથે કરેલા વિવાદ વિશેના સમય અંગે જેવા મુદ્દાઓ વિશે જુઓ આ લેખકના બે લખે : “રામકથા અને મલવાદી', વિદ્યાપીઠ, પુસ્તક ૫, અંક ૫, પૃષ્ઠ ૨૨૭થી ૨૮, ૧૯૬૭ અને “ધ રામ સ્ટોરી એન્ડ ધ મલ્લાવાદીસૂરિ', જોઇ., ૧૯૬૮, પુસ્તક ૧૭, અંક ૩, પૃષ્ઠ ૨૩થી ૨૩૯. ઉપરાંત જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૦. ૪૪. આ વિહાર આચાર્ય અહ, અચલે બંધાવ્યો હતો અને તે વલભી નજીકના તળાજાના ડુંગરોમાં આવેલો હોવા સંભવે છે (વધુ વિગત વિશે જુઓ : હી.અ.શાહ, પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૯થી ૧૨૨). ૪૫. બીલ, રિકૉર્ડઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૮; વોટર્સ, ટ્રાવેલ્સ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૪૭. ૪૬. કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૯૦. ૪૭. સ્થિરમતિ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક હતા, અને વિહાર કરતા કરતા વલભી આવ્યા હતા. તેઓ દંડકારણ્યના વતની હતા, જ્યારે ગુણમતિ વલભીના. ઉભયના જીવનકાળનો વિશેષ સમય વલભીમાં વ્યતિત થયો હોવાનું સૂચવાયું છે. અહીં રહી બંનેએ ગ્રંથરચનાપ્રવૃત્તિ કરી હોવાનું જણાય છે. ૪૮. ઇલિયટ, હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, પુસ્તક ૨, પૃષ્ઠ ૯૪; તમાકુસુ, ઈન્સિંગ, પૃષ્ઠ ૨૨૬. ૪૯. વોટર્સ, ટ્રાવેલ્સ., પુસ્તક ૨, પૃષ્ઠ ૧૦૯; કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૯૦, પરમાર્થનો સમય ઈલિયટ ઈસ્વી ૪૯૯થી પ૬૯નો સૂચવે છે (એજન, પૃષ્ઠ ૭૮) તો રમેશચંદ્ર મજુમદાર પણ પરમાર્થનું અવસાન ઈસ્વી પ૬૯માં થયું હોવાનું નોંધે છે (કલાસિક્ત એઇજ, પૃષ્ઠ ૬૧૧). નલિનાક્ષ દત્ત નોંધે છે કે પરમાર્થ વલભીમાં રહી ભણ્યા હતાં. (એજન, પૃષ્ઠ ૩૮૪). ૫૦. ઇલિયટ, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૦. ૫૧. કલાસિક્સ એજ, પૃષ્ઠ ૩૯૦; તમાકુસુ, ઇસેન્શિયલ્સ ઑવ બુદ્ધિસ્ટ ફિલૉસફિ, પૃષ્ઠ ૧૫૧. ૫૨. યોગ (=વિચારણા) અને આચાર (=આચરણ)ના સંયોગ ઉપરથી કે યોગ (Gધ્યાન)ના આચાર ઉપરથી આવું નામાભિધાન થયું જણાય છે. વિજ્ઞાનવાદમાં બાહ્યની વાસ્તવિક્તાના નિષેધ સાથે ચિત્તમાં આલય કરનાર વિજ્ઞાનની વાસ્તવિક્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અસંગના મતે તે યોવારવટું છે અને વસુબંધુના મતે વિજ્ઞાનવાઃ. ફિલસૂફીનું વ્યવહારુ લક્ષણ તે યોવારવાદ છે, તો એનું તાર્કિક પાસું તે વિજ્ઞાનવાદ્રિ (જુઓ : બાપટ સંપાદિત ગ્રંથ, ટ્વેન્ટી ફાઈવ હન્ડેડ ઇયર્સ ઑવ બુદ્ધિઝમ, પૃષ્ઠ ૧૨૨-૨૩). પ૩. કલાસિક્લ એજ, પૃષ્ઠ ૩૮૯. ૫૪. હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, પુસ્તક ૨, પૃષ્ઠ ૮૭. ૫૫. ઇસેન્શિયલ્સ ઑવ બુદ્ધિસ્ટ ફિલૉસફિ, પૃષ્ઠ ૧૦૦, પાદનોંધ ૯ અને ૧૦; જરૉએસો., ૧૯૦૫, પૃષ્ઠ ૪૩થી. ૫૬. જરૉએસો., ૧૯૦૫, પૃષ્ઠ ૩૯-૪૦. ૫૭. પાદનોંધ ૫૪ મુજબ, પૃષ્ઠ ૯૪. ૫૮. જુઓ પાદનોંધ ૫૫, પૃષ્ઠ ૧૦૧-૦૧. ૫૯. કેમ કે સ્થિરમતિ-ગુણમતિ પણ અસંગ-વસુબંધુના શિષ્ય હતા તેથી. ૬૦. જુઓ પાદનોંધ પ૪, પૃષ્ઠ ૯૪; તમાકુસુ, ઈન્સિંગ., પૃષ્ઠ ૨૨૬. ૬૧. નલિનાક્ષ દત્ત, કલાસિકલ એજ, પૃષ્ઠ ૩૮૯. ૬૨. જુઓ મદ્રવદુસંહિતા (સંપાદક નેમિચંદ્ર શાસ્ત્રી, હિન્દી અનુવાદ સહિત), ૧૯૫૯, પ્રસ્તાવના પૃષ્ઠ ૯થી ૧૫. આમ તો સિદ્ધાંત, સંહિતા અને હોરા એમ જ્યોતિષવિદ્યાની આ ત્રણેય પદ્ધતિ વિશે આ ગ્રંથની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy