SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંદર ૨૬૯ કર્યું છે (જુઓ રસેશ જમીનદાર, કૉન્સેપ્ટ ઑવ ઈન્ડોલૉજી, ૧૯૭૩, પૃષ્ઠ ૧૯-૨૦). એની ગુજરાતી લઘુ આવૃત્તિ પણ એ બંનેએ પ્રગટ કરી છે. ગુજરાતી આવૃત્તિની વિસ્તૃત પ્રસ્તાવનામાં એમણે સિદ્ધસેનના જીવન, કવન અને સમયની વિગતે છણાવટ કરી છે. ૨૫. સન્મતિ પ્રકરણ, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૧૪૫. ૨૬. એજન, પૃષ્ઠ ૧૫૫-૫૬, ગ્રંથમાં નિરૂપિત મુખ્ય વિષય અને એના સ્વરૂપની વિગતો વાસ્તુ જુઓ સદર ગ્રંથ, પૃષ્ઠ ૧૬૩થી ૧૭૦. ભાવનગરની ધર્મપ્રચારક સભાના ઉપક્રમે આ બધી બત્રીસીઓ મુદ્રિતરૂપે પ્રકાશિત થઈ છે. જો કે બધી જ બત્રીસીઓમાં બત્રીસનું શ્લોકપ્રમાણ સચવાયું નથી; કેમ કે મુદ્રિત સંગ્રહમાં બધી બત્રીસીઓના કુલ ૬૯૫ શ્લોક છે. એટલે કે નવ શ્લોકની વધઘટ છે. ૨૧મી બત્રીસીમાં ૩૩ પદ્ય છે, તો ૮મી, ૧૧મી, ૧પમી અને ૧૯મીમાં ૩૨થી ઓછા શ્લોક છે. આ વધઘટ મૂળ લેખકની હશે કે અનુકલમાં થઈ હશે કે મુદ્રણ માટેની પ્રતના અધૂરાપણાને લઈને હશે તે કહેવું મુશ્કેલ છે. ૨૮. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૧, પૃષ્ઠ ૧૨૧. ૨૯. સુખલાલજી, એજન, પૃષ્ઠ ૧૨૩-૨૪. ૩૦. જુઓ રસેશ જમીનદાર, “સિદ્ધસેન ઔર મલવાદીકા સમય', કર્મવીર આનંદપ્રિયજી અભિનંદન ગ્રંથ, વડોદરા, ૧૯૭૫. ૩૧. એજન. ૩૨. જંબુવિજયજી, શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૪૫, અંક ૭, વિ. સં. ૨૦૦૪, પૃષ્ઠ ૧૩૭. ૩૩. સૌ પ્રથમ પ્રયાસ આચાર્યશ્રી વિજયલબ્ધસૂરિએ કર્યો. તેમણે નવ આરાનો સમાવેશ કરી કુલ ચાર ભાગ અનુક્રમે ૧૯૪૮, ૧૯૫૧, ૧૯૫૭ અને ૧૯૬૦માં પ્રકાશિત કર્યા છે. બીજો પ્રયત્ન વડોદરા સ્થિત પ્રાચ્ય વિદ્યામંદિર નામની સંસ્થાના ઉપક્રમે પંડિત લાલચંદ ગાંધીએ કર્યો અને ચાર આરાને સમાવતો એક ભાગ ૧૯૫૨માં પ્રસિદ્ધ કર્યો. ત્રીજો પ્રયાસ જૈન આત્માનંદ સભા(ભાવનગર)ના આશ્રયે શ્રી જંબૂવિજયજીએ કર્યો. ૩૪. દલસુખ માલવણિયા, પ્રેમી અભિનંદન ગ્રંથ, પૃષ્ઠ ૩૧૩. ૩૫. જુઓ : શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૪૫, અંક ૭ના પૂંઠા ઉપરની આકૃતિ. ૩૬. કહેવાય છે કે મલવાંદીના ગ્રંથો બૌદ્ધ આચાર્ય બુદ્ધાનંદે અપ્રાપ્ત કર્યા હોવાની જૈન અનુશ્રુતિ પ્રચલિત છે. (પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રમાવરિત, સંપાદક મુનિ જિનવિજયજી, ભાવનગર, ૧૯૩૧, શ્લોક ૭૨ અને ૭૩). વિગતે આ અનુશ્રુતિ ઐતિહાસિક હોય કે ના હોય અને આ ગ્રંથ (વરિત) આજે ઉપલબ્ધ ના હોય તો પણ એટલું તો સ્વીકાર્ય બને છે કે તેમણે આ નામનું એક કાવ્ય રચેલું હતું. ૩૭. જુઓ ૫૩મરિય, ભાગ ૧ (સંપાદક યાકોબી અને પુનર્સપાદક મુનિ પુણ્યવિજયજી), ૧૯૬૨, અંગ્રેજી પ્રસ્તાવના, પૃષ્ઠ ૧થી ૩. ૩૮. મુનિ જિનવિજયજી, વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, ૧૯૨૭, પૃષ્ઠ ૨૬૦. ૩૯. પંરેવ ય વાસસયા, દુસમા તીસ વરસ સંગુતા | વીરે સિદ્ધ ૩વI, 7ો વિદ્ધ રૂ વરિયમ્ | પર્વ ૧૧૮, શ્લોક ૩૦૦. ૪૦. જુઓ પાદનોંધ ૩૭ મુજબ, અંગ્રેજી પ્રસ્તાવના, પૃષ્ઠ ૮થી. ૪૧. ‘ન્ય લાઈટ ઑન ધ ડેટ ઑવ પઉમરિયમ્', જોઇ., પુસ્તક ૧૩, અંક ૪, પૃષ્ઠ ૩૭૮થી ૩૮૬. જૈન પરંપરામાં કેટલીક જગ્યાએ વિક્રમ સંવતને સ્થાને, ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને, વીર નિર્વાણનો નિર્દેશ હોવાનું સૂચવાય છે. દા.ત. વલભી ભંગની મિતિ ૮૪૫ એ વીર નિર્વાણની નહીં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy