SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પાંચ ૧૬. ઈન્સા. બ્રિટા., ૧૯૬૪, પુસ્તક ૧૯, પૃષ્ઠ ૫૦૩ અને ૫૦૮. ૧૭. જબૉબ્રારાએસો., પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૭૨-૭૩. ૧૮. ઇએ., ૧૮૮૨, પૃષ્ઠ ૨૧૩થી. ૧૯. ન્યુમિઝમૅટિક્સ ક્રૉનિકલ્સ, નવી શ્રેણી, ૧૮૭૪, પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૬૧. ૨૦. એજન, ૧૮૯૦, પૃષ્ઠ ૧૧૧-૧૨. ૨૧. કણિષ્ય તુરુ જાતિનો છે એ આપણે અગાઉ અવલોક્યું (જુઓ પાદનોંધ ૮) ૨૨. જુઓ પાદનોંધ ૧૧. ૨૩. જુઓ પાદનોંધ ૭ તથા પ્રકરણ પમાંનો છેલ્લો મુદ્દો. ૨૪. ન્યુમિઝમૅટિક્સ ક્રૉનિકલ્સ, ૧૮૮૮, પૃષ્ઠ ૨૩૨-૩૩ અને ૧૮૯૨, પૃષ્ઠ ૪૪. ૨૫. ક્ષત્રપો અને સાતવાહનોની સાલવારી વિશે અદ્યતન માહિતી માટે જુઓ : અજયમિત્ર શાસ્ત્રીકૃત ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, ૧૯૯૮, નાગપુર. આ ગ્રંથમાં જુઓ વિભાગ ૧, પ્રકરણ ૬ અને વિભાગ ૨, પ્રકરણ ૨ તથા બંને વિભાગમાં અનુક્રમે પરિશિષ્ટ ૩ અને ૨. ૨૬. જુઓ અહિડે., ૧૯૨૦, પૃષ્ઠ ૨૬થી. ૨૭. દા.ત. (૧) નહપાનના રાજ્યનો અંત, (૨) ક્ષહરાત વંશનો અંત, (૩) ચાષ્ટનનાં ક્ષત્રપ તરીકે રાજયારોહણ અને શાસનકાળ તેમ જ મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને સત્તાકાળ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને સત્તાકાળ, અને (૫) રુદ્રદામાનો ક્ષત્રપ તરીકેનો રાજ્ય અલમ. ૧૫૩ ૨૮. જો નહપાનના શિલાલેખમાંનાં વર્ષ શક સંવતનાં છે એમ સ્વીકારીએ તો શક વર્ષ ૪૬ બરોબર ઈસ્વી ૧૨૪ આવે. અર્થાત્ નહપાનના સત્તાકાળને ઈસ્વીની બીજી સદીમાં મૂક્યો પડ જે બાબત ટ્યૂબ્રેઈલના મતે યોગ્ય નથી (અહિડે., પૃષ્ઠ ૩૦). ૨૯. જો કે આ સાર્વત્રિક સિદ્ધાંત નથી, પણ સવિશેષ અનુમિત મત છે અને આપણા દેશના સંવતોના ઇતિહાસમાં આવાં દૃષ્ટાંતો ઘણાં હાથવગાં થાય છે. દા.ત. ગુપ્તવંશનો સ્થાપક શ્રી ગુપ્ત હતો જ્યારે સંવતનો સ્થાપક ચંદ્રગુપ્ત ૧લો હતો. ૩૦. ક્યૂબ્રેઈલના વિચારોને પછીથી કોઈ ખાસ અનુમોદન પ્રાપ્ત થયું નથી. જો કે તે પછી લગભગ ત્રણ દાયકા બાદ રાજબલી પાણ્ડેય આ મતનું સમર્થન કરે છે (જુઓ : ઇએ., ૧૯૫૨, પૃષ્ઠ ૧૮૬; ઇન્ડિયન પેલિયાઁગ્રાફી, ૧૯૫૨, પૃષ્ઠ ૧૮૬). ૩૧. આ લેખ સહુ પ્રથમ શોભના ગોખલેએ પ્રસિદ્ધ કરેલો (જુઓ : જર્નલ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, પુસ્તક ૨, અંક ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી). ૩૨. એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩. આ ચારેય લેખ ચાષ્ટન અને રુદ્રદામાના સંયુક્ત સત્તા અમલ દરમ્યમાનના હોવાનું સ્પષ્ટ છે, અને વર્ષ ૫૨ના છે. ૩૩. વાસુદેવ વિષ્ણુ મિરાશી, હિસ્ટરી ઍન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, મુંબઈ, ૧૯૮૧, પૃષ્ઠ ૧૫૩-૫૬; જઓઇ., વર્ષ ૨૮, નં. ૨, ૧૯૭૮, પૃષ્ઠ ૩૪થી ૩૭. ૩૪. જુઓ : આ ગ્રંથમાં પ્રકરણ ૫માં પશ્ચિમી ક્ષત્રપોની જાતિ'. ૩૫. જુઓ : આ પિરિશિષ્ટમાં પાદનોંધ ૭; ૨સેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy