SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પાદનોંધ ૧. વિવાદાસ્પદ પ્રશ્નો અને ભ્રામક ખ્યાલોની વિશેષ માહિતી માટે આ ગ્રંથલેખકનાં આ પુસ્તકો જુઓ : (૧) ઇતિહાસ સંશોધન, ૧૯૭૬, અમદાવાદ; (૨) વીસમી સદીનું ભારત : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, ૧૯૭૭, અમદાવાદ; (૩) ઇતિહાસ : સંકલ્પના અને સંશોધનો, ૧૯૮૯, અમદાવાદ; (૪) સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત, ૧૯૮૯, અમદાવાદ; (૫) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ૧૯૯૦ અમદાવાદ; (૬) ઇતિહાસનિરૂપણનો અભિગમ, ૧૯૯૨, અમદાવાદ; (૭) પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, ૧૯૯૪, અમદાવાદ. અને અન્ય કેટલાક લેખ : ‘યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ', સંબોધિ, પુસ્તક ૨૪, ૨૦૦૧, પૃષ્ઠ ૪૬થી ૯૭; ‘બાબુરી સામ્રાજ્ય : નામકરણ અને કેટલીક સાંસ્કૃતિક ગતિવિધિઓ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૬, અંક ૩, ૨૦૦૧, પૃષ્ઠ ૧૨૩થી ૧૩૭; આઝાદીની લડતના ઇતિહાસનિરૂપણનાં કેટલાંક દષ્ટિબિંદુ', સામીપ્ટ, ૧૯૯૭-૯૮, પૃષ્ઠ ૭૦થી ૭૬; ‘ભારતીય વિદ્યા : વિભાવના અને વિશ્લેષણ', સ્વાધ્યાય, પુસ્તક ૩૭, અંક ૧-૨, ૨૦૦૦, પૃષ્ઠ ૧થી ૧૨; ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો : અવલોકિત વિશ્લેષણ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૭, અંક ૪, ૨૦૦૨, પૃષ્ઠ ૨૨૦થી ૨૨૯ અને પુસ્તક ૬૮, અંક ૧, ૨૦૦૩, પૃષ્ઠ ૧૦થી ૧૮ વગેરે. ૨. જુઓ : ‘એ કુષાણ સ્ટોન-ઈન્સ્ક્રિપ્શન એન્ડ ધ ક્લેશન એબાઉટ ધ ઑરિજીન ઑવ ધ શક ઈરા', જબૉબ્રારાએસો., પુસ્તક ૨૦, પૃષ્ઠ ૨૬૯થી ૩૦૨. ૩. જુઓ : ધ સીથિયન પીરિયડ ઑવ ઇન્ડિયન હિસ્ટરી', ઇએ., ૧૯૦૮, પૃષ્ઠ ૨૫થી. ક્ષત્રપકાલીન ગુજરાત ૪. બાઁગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃ૪ ૨૬થી. ૫. એજન., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૬૧૭. ૬. સામાન્યતઃ કોઈ રાજા આરંભમાં પોતાનાં રાજ્યકાલનાં વર્ષોનો નિર્દેશ પોતાના અભિલેખોમાં કરતા હોય છે; જે પછી તેના અનુગામીઓ એ વર્ષસંખ્યાને ઉત્તરોત્તર વધારતા જાય છે અને તે રીતે અંતે એ સંવતનું રૂપ ધારણ કરે છે. મળતી માહિતી અનુસાર નહપાન પછી પશ્ચિમી ક્ષત્રપોના બીજા કુળ ામ વંશનો બીજો પુરુષ ચાષ્ટન સત્તાધીશ થયો હોવાનું સાબિત થયું છે. આથી, નહપાનના લેખોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ પછીથી આગળ કોઈ વર્ષ અનુસંધાન સ્વરૂપે જોવા મળતું નથી. ૭. જુઓ : રસેશ જમીનદાર, ‘વૅર ધવૅસ્ટર્ન ક્ષત્રપ્સ વાઈસરૉય્સસ ઑવ ધ કુષાણસ', ઉમેશ મિશ્ર કમેમરેશન વૉલ્યુમ, ૧૯૭૦, પૃષ્ઠ ૭૦૩થી. ૮. કલ્હણની ‘રાજતરંગિણી'માં (૧.૧૭૦) નોંધ્યું છે કે કણિષ્ય તુરુષ્ક જાતિનો હતો. અલિબરૂની પણ આ મતનું સમર્થન કરે છે (સચાઉ, અલ બિરૂની, ભાગ ૨, પૃષ્ઠ ૧૧). ૯. જુઓ અગાઉની પાદનોંધ ૨. ૧૦. રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૨૦. ૧૧. કોનો, કૉઇઇ., પુસ્તક ૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૮૮; ટાર્ન, ગ્રીબેઇ., ૧૯૩૮, પૃષ્ઠ ૩૪૫. ૧૨. પરંતુ ભારતમાંથી તેના અલ્પ સંખ્યામાં પણ ચાંદીના અને તાંબાના સિક્કા નળ્યા છે. જુઓ પાદનોંધ ૧૦. ૧૩. પોહિએઇ., પૃષ્ઠ ૨૯૯. ૧૪. એજન, પૃષ્ઠ ૨૯૯-૩૦૦. વોનોનીસ મોઅનો સમકાલીન હતો અને મોઅનો સમય ઈસ્વીપૂર્વ પહેલી સદીના મધ્યમાં મુકાય છે (સ્વાધ્યાય, પુસ્તક ૮, અંક ૧, પૃષ્ઠ ૫૦). અને તેથી વોનોનીસ પણ ઈસ્વીપૂર્વ પહેલી સદીમાં વિદ્યમાન હોય. ૧૫. જરાઁએસો., નવી શ્રેણી, ૧૮૮૦, પુસ્તક ૧૨, પૃષ્ઠ ૨૬૪થી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy