SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૮-૯-૧૦-૧૧ ૯૫ ચામર ઢાળનારની બે પ્રતિમા ચામર ઢાળે છે, અને લીલાપૂર્વક જિનને ઉવારે છે=ઓવારણાં લે છે. II૫/૮ાા ગાથા: નાગ ભૂત યક્ષ ને કુંડધારા, આગે દોય ઉદારા રે; ધન૦ તે પડિમા જિનપડિમા આગે, માનું સેવા માગે રે. ધન૦ ૯ ગાથાર્થ : આગે તે દરેક જિનપ્રતિમાની આગળ, દોય ઉદારા=બે ઉદાર નાગદેવની પ્રતિમા, બે ઉદાર યક્ષ પ્રતિમા અને કુંડને ધારણ કરનારી બે ઉદાર પ્રતિમા છે અને તે પ્રતિમા=નાગદેવતા, ભૂતદેવતા, વગેરેની પ્રતિમાઓ જાણે જિનપ્રતિમા આગળ સેવા માંગતી ન હોય તેમ હું માનું છું. ।।૫/૯૫ ગાથા : ઘંટ કલશ શૃંગાર આયંસા, થાલ પાઈ સુપઈટ્ટા રે; ધન૦ મણગુલિયા વાયકરગ પ્રચંડા, ચિંતા રયણકરંડા રે. ધન૦ ૧૦ ગાથાર્થ : તે જિનપ્રતિમા આગળ ૧૦૮ ઘંટ, ૧૦૮ કલશ-ચંદનના કલશો, ૧૦૮ શ્રૃંગાર=કલશ વિશેષ, ૧૦૮ અરીસા, ૧૦૮ થાળા, ૧૦૮ પાત્રી, ૧૦૮ સુપઈઢા=દાભડા, ૧૦૮ મણગુલિયા=પીઠિકાવિશેષ, ૧૦૮ વાયકરગ=અત્યંત શોભનીય વાટકા, ૧૦૮ ચિંતા રયણકરંડા= ચિત્રરત્નના કંરડિયા, છે. II૫/૧૦II ગાથા : હય ગય નર કિન્નર કિંપુરિસા, કંઠ ઉરગ વૃષ સરીસા રે; ધન૦ રયણપુંજ વલી ફૂલ ચંગેરી, માલ્ય ને ચૂર્ણ અનેરી રે. ધન૦ ૧૧ ગાથાર્થ ઃ ૧૦૮ હય સરીસાકંઠ-અશ્વના કંઠ, ૧૦૮ ગય સરીસાકંઠ=હસ્તિના કંઠો, ૧૦૮ નર સરીસાકંઠ=પુરુષના કંઠો, ૧૦૮ કિન્નર સરીસાકંઠ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy