SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથા : ૫-૬-૭-૮ ગાથાર્થ : ત્યાં વિશેષ પ્રકારની કનકમય નાસિકા છે અને અંદરમાં લોહિતાક્ષરત્નની રેખા છે. લોહિતાક્ષ રેખાથી સુવિશાલ એવી બે આંખો અંક રતનાલા=અંતરત્નમય છે. પ/પI ગાથા : અચ્છિપત્તિ ભમુહાવલી કીકી, રિઠરતનમય નીકી રે; ધન શ્રવણ નિલાડવટી ગુણશાલા, કંચન ઝાકઝમાલા રે. ધન૬ ગાથાર્થ - અચ્છિપત્તિ અક્ષીનાં પત્રો=આંખની પાંપણ, ભમુહાવલી-ભ્રમરો અને કીકી રિઝરતનમય નીકી=સુંદર છે, શ્રવણ=કાન, નિલાઇવટી કપાળ, કંચનથી ઝાકઝમાલ અને ગુણની શોભાવાળાં છે. પ/li ગાથા : વજરતનમય અતિહિ સોહાણી, શીશઘડી સુખખાણી રે; ધન કેશભૂમિ તપનીયનિવેશા, રિટ્ટરતનમય કેશા રે. ધન- ૭ ગાથાર્થ : વ્રજરત્નમય અતિશોભાયમાન, સુખની ખાણ એવી શીશઘડીક શીર્ષઘટિકા મસ્તકની હઠ્ઠી હાડકાં છે. અને કેશની ભૂમિ તપનીયના= સુવર્ણના, નિવેશવાળી છે અને કેશ રિઝરત્નમય છે. પણ ગાથા : પૂંઠે છત્ર ધરે પ્રત્યેકે, પ્રતિમા એક વિવેકે રે; ધન દોય પાસે દોય ચામર ઢાલ, લીલાએ જિનને ઉવારે રે. ધન, ૮ ગાથાર્થ : પ્રત્યેક એકસો આઠ પ્રતિમામાંથી પ્રત્યેક, પ્રતિમાની પૂંઠે=પાછળ, એક પ્રતિમા છત્રધરની એક પ્રતિમા વિવેકપૂર્વક છત્ર ધારણ કરે છે અને બે બાજુએ બે પ્રતિમા ચામર ઢાળે છે દરેક પ્રતિમાની બે બાજુએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy