SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪ ૧૦૮ કિં,રિસ સરીસાકંઠ, ૧૦૮ ઉરગ સરીસાકંઠ-સર્પના કંઠ, ૧૦૮ વૃષ સરીસાકંઠ વૃષભના કંઠો, ૧૦૮ રયણપુંજરત્નના ઢગલા, ૧૦૮ ફૂલ ચંગેરીeભાજનવિશેષ, ૧૦૮ માલ્યચંગેરી, ૧૦૮ અનેક પ્રકારની ચૂર્ણ ચંગેરી છે. પ/૧૧II ગાથા : ગંધ વસ્ત્ર આભરણ ચંગેરી, સરસવ પુંજણી કેરી રે; ધન ઈમ પુષ્પાદિક પડલ વખાણ્યાં, આગે સિંહાસન જાણ્યાં રે. ધન) ૧૨ ગાથાર્થ - ૧૦૮ ગંધ અંગેરી, ૧૦૮ વસ્ત્ર ચંગેરી, ૧૦૮ આભરણ ચંગેરી, ૧૦૮ સરસવ ચંગેરી, ૧૦૮ પુંજણી અંગેરી, ૧૦૮ પુષ્પ વગેરેના ઢગલા વખાણ્યા અને ભગવાનની આગળ ૧૦૮ સિંહાસન જાણ્યા શાસ્ત્રથી જાણ્યા. I૫/૧૨ll. ગાથા : છત્ર ને ચામર આગે સમુચ્ચા, તેલ કુષ્ઠભૂત જુગા રે; ધન ભરિયા પત્ર ચોયગ સુવિલાસે, તગર એલા શુચિવાસે રે. ધન ૧૩ ગાથાર્થ - ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, વળી ભગવાનની આગળ ૧૦૮ તેલ સમુદ્ગકો, ૧૦૮ કુષ્ઠ=કોઇ સમુગકો, ૧૦૮ જગ્ગા સમુગકો, ૧૦૮ પત્ર ભરેલા ચોયગ સમુદ્ગકો શોભે છે. ૧૦૮ તગર સમુદ્ભૂકો, ૧૦૮ એલા-ઈલાયચી સમુગકો, વગેરે પવિત્ર વાસ સુગંધી, પદાર્થથી ભરેલા જાણવા. I/પ/૧all ગાથા : વલિ હરતાલ ને મનસિલ અંજન, સવિ સુગંધ મનરંજન રે; ધન ધ્વજા એક શત આઠ એ પૂરાં, સાધન સર્વ સનૂરાં રે. ધન૦ ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy