SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આવી છે. નં. ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાંઓ [ ગુસ-] સંવત્ ૩૪૬ નાં આ બે પતરાં છે. તે દરેકનું માપ “૧ રૂ ૪ ૧૧” છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. - લોટામાં ન તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે. આ દાનપત્ર એક “વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. પરંતુ ગામનું નામ વાંચી શકાતું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશનો શીલાદિત્ય ( ૩ જી ) છે. દાન મેળવનાર યજ્ઞના નામથી ઓળખાતો યઝદત્ત છે. તે આનંદપુર છોડીને તે વખતે વલભીમાં રહેતા હતા. તે શ્રીધરદત્તનો પુત્ર, છન્વેગ મતને શિષ્ય, [ ગાર્ગ્યુ- ]ગેત્રને ચતુર્વેદિન્ હતા. બે વાવ સહિત બે ખેતરો દાનમાં આપ્યાં હતાં તારીખ ઈ. સ. ૬૬૮ ને મળતા [ ગુપ્ત વલભી સંવનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષ વદિ ૩ ની છે. દૂતક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક દિવિરપતિ કંદભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલ છે. ૧ જ. બ. બ્ર. જે. એ. સ. યુ. સી. જે. ૧ ૫. ૧ જી. વી. આચાર્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy