SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩૦ પાદાવતકદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થલ્ય ગામની ઉત્તરે ધાર્મિકની માલિકીના ૧૦૦ પાદાવ, અને કદમ્બપદ્રની જમીનની પૂર્વ તરફની સીમા પર કાધકની માલીકિનું અવતર તળાવ. આ જમીન તે સાથેના ૩૩, પરિવાર-વાત્ત-મૂત-ધાભ્ય-, તથા ફરજીયાત મજુરીના હકક સાથે, કઈ પણ રાજના અધિકારીની દખલગિરિ રહિત નિરિ ન્યાયે, તે કેશિક ગોત્રના વાજસનેય-માäદિન શાખાના બે રઘ તથા સ્પેન નામના બ્રાહ્મણોને, , , વૈવ, શિર્વોત્ર, અને સ્થિતિ નામના પાંચ મહાયજ્ઞો કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજોના ઉપગ માટે પ્રદેશ તરીકે આપેલી છે. ત્યાર પછી હંમેશ મુજબ બેધ અને વ્યાસના બે લોકો છે. છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે:-- મારી, મહારાજા શ્રીધરસેનની સહી ( આ છે) (આ લેખ) સંવિધન સકંદલટે લખે છે. દૂતક) ચિરિ ( હતો). સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્તવલભી સંવત ની ગણવી. અને બતાવેલ મહિને ઈ. સ. પ૭૧ ને આવે છે. ધરસેન ૨ જાનાં બીજા પાંચ દાનમાં દૂતક ચિરિ બતાવેલ છે. લેખક અંદભટ, ધરસેન ૨ જા તથા તેના પિતા અને પહેલા આવનાર ગુહસેન બનેને સેવક હતા. લેખમાં બતાવેલાં સ્થળે એળખી શકાયાં નથી. અનુલેખ, વલભીના દાન વિશેના પહેલાંના બે લેખમાં મેં ભૂલ કરી છે તે સુધારવાને આ તકનો હું લાભ લઉં છું. ૧. . ૩ પા. ૩ર૩.પ. ૧૧ માં વાત “હરિયાનક, જે હરતવપ્રાહરણના (એક પેટા ભાગ ) અક્ષરકમાં આવેલું છે.” (પ્રાગ્યને બદલે) પ્રાપીય સારૂ જુઓ ઉપર, પા. ૮૧ ટ ૧. ૨. મી. ટી. કે. લઘુ એ મારી સાથે નગાવાનાં પતરાં (. ૮ - ૨૦ ) વાંચતાં એગ્ય કહ્યું હતું કે ગુમાન ને અર્થ “ કહ્યું ” નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું ” એવો છે. માટે સામાનમુત્તૌ અને ૩૨qમાનવિય (. ૮ પા. ૧૮૯ ) એ શબ્દ નવઘામવમુક્ત અને ચંદ્રપુત્રવ-વિપ ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૯૩ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં ૩માન–-રાઈ-સીમા એ નવરામ-વાવ-સામા ને બદલે છે. અને પ. ૧૯૮ ઉપર પક્તિ ૪૩ માં તે જ શબ્દ વંagવા-ચાવનારા ને બદલે છે. તેથી જે. ૮ના સાંકળીઓમાં નવમ –મુત્તિ અને સંપુત્ર--વિઘા એ બે પ્રદેશે આપવા પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy