SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો રાજા ગુહસેનના સમયનો શિલાલેખ કાઠિઆવાડમાં પિોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યું હતું. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૪૭” માપને છે. જોકે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર હાલનાં બાણુકેડિ ગામના પટેલને જે ખોદાવતાં આ શિલાલેખ મળે હતો. પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर वविप ख दाहेनलमहरगुह सेनरनहोन • પા. સં. ઈ. ૫. ૩૦ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy