SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મસ્તાને થઈ મગરૂરીમાં, ભૂલી કરે ભડાકે, ખચિત આઉખું તુટી જાતાં, થાશે ધડ ધડાકે છે જીવટ છે બાઝ બાઝા, લાતં લાતા ગાળે ગાળા આવે; વાત તડાકા ગપગડાકા, મારે નહીં પણ ફાવે છે જીવ છે વાત વાતમાં લડી પડીને, ધમધમાં બહુ કરશે; ઉચાળે અણધાર્યો ભરશે, કામ કદિ નહીં કરશે એ જીવ છે ગપાસપાં નાતજાતમાં, ઝગડામાં જકડાશે; પ્રાણ પલકમાં પડતા રેશે, ખતાં દુ:ખનાં ખાશો છે જીવટ | સટી ઝાલો કુતર પાલે, હસતા હસતા ચાલે, એક દિન ડાચું ફાટી જાશે, પરભવ પંથ ન ઝાલે છે જીવ છે પહેરે પાઘડી પાએ ઘડીની, મરડી મુછો હાલ બણું ઠણીને અંતે મરવું, ઠાઠ પડી રહે ઠાલે છે જીવ છેલછબીલા શાહ ને શાણું, પણ અંતે ગભરાણા; પ્રભુ ભજ્યા વિણ પાર ન પામ્યા, પાપ કરમ પડાણ છે જીવ છે લાખ ચોરાશી ભટકે ભારી, એ તે નર ને નારી; બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ કરો સુખકારી છે જીવ છે મૃત્યુ. અરે જીવ પામર પંખી રે, માથે મૃત્યુ બાજ છે મે; ગફલતમાં ગમગીન બન્યાથી, વળે ઘડીમાં ગેટે છે અરે છે ઝડપ દઈને ઝડપે ઝટપટ, વાર ન લાગે ઝાઝી, રમત ગમતને રંગ બગાડે, બગડી જાને બાજી ! અરે રાજન સાજન માજન મેટા, મૃત્યુ આગળ છેટા, ભલભલા પણ ઉડ્યા ભાગી, ખેલ થઈ ગયા છેટી છે અરે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy