SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ જગતમાં તારૂ` કાંઈ નથી. નથી જગતમાં સાથ સબંધી, વિના જિનેશ્વર નાથ; શુ ફોકટ ફાંફાં મારે મુરખડા, ભરે આભથી માથ. કમળપત્ર પર જળબિંદુને, સુકાતાં શી વાર; શ્રાવણની જળ ભરી વાદળીએ, વિખરાતાં શી વાર. જીવતર સમજવું તેવું, આખર નહીં લેવું તેવું; જીવ જવુ` છે ખાલી હાથ, અંતમાં પાપ પુણ્ય સાંગાથ. સાખી—પથી જીવ પામી ગયા, નરભવ નગર અજાર; સોદાગર સમજી જઇ, કરા પુણ્ય વેપાર. જીવ જવુ છે ખાલી હાથ, અંતમાં પાપ પુણ્ય સંગાથ. કાંઇ સ્વપ્ના સમ સંસાર. આ સ્વપ્ના સમ સંસાર, સમજી લીયાને શાણા; દુર્લભ માનવ અવતાર, અવની માંહિ એ શાણા. ખળપણુ રમતાં ગુમાવે, જુવાનીમાં લંપટપણું ભાવે, વૃદ્ધપણાએ જીવ લેાભે તણાયે, રટે નહીં કીરતાર રે "આની મરણુ શ્વાસ જળ ચાલુ થાયે, કૃત્ય કુંડ નજરે ઉભરાયે; પીડાય ભારે પસ્તાય પાપી ત્યારે, આંસુ વહે ચેાધારરે ાઆના Jain Educationa International કાંઇ જીવને શિખામણ. (ચેતાવું ચેતી લેજે રે—એ રાગ, ) જીવલડા ઝટપટ જાવું રે, ખટપટ લટપટમાં શુ ઝુઝયા; મેહ માયા માંહિ મલકાતાં, શિવપથ પુર ન સુઝયા ॥ જીવ૦ ॥ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy