SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ ફક્કડ થઈને અક્કડ ચાલે, મારગ સીધે ઝાલી; કાળ પકડશે વજી પેટીમાં પેસે જે પાતાલે છે અરે જેની હાકે ધરણું ધ્રુજે, તે પણ ઉઠ્યા ચાલી, માટી કાયા માટી માંહિ, ખટપટ વીશે ખાલી છે અરે ! ભણે ગણે પણ અંતે ભય છે, આંખ મીંચારે ઉંડી; કાયા વાડી કરમાશે કટ, કપટ કળા સહુ કુડી છે અરે છે મુસાફર તે માન માનવી, સગાં ન સાથે આવે; કરશે તે ભેગવશે ભવમાં, કર્યા કર્મ સહુ પાવે છે અરે ! આશામાં અમથા અથડાવું, ભ્રાંતિમાં ભરમાવું; જીવન સઘળું હારી જાવું, પાપ પાશ પકડાવું ! અરે ! વિષયવાસના વિષ છે હાલું, આશાનું અજવાળું માન મૂરખ ખોટું તે સહુ, ઠામ રહે સહુ હાલું I ! અરે ! કરે વ્યાપાર ભલે હજારે, સત્તામાં દેખાતા; કરે નોકરી હાજી હા કરી, સટ્ટામાં છે બટ્ટા છે અરે ! કરે કર્મ પણ શમન છેવટ, મુક્તિમાર્ગ ઝટ ઝાલે બુદ્ધિસાગર અવસર પામી, સમતા સુખમાં મ્હાલે છે અરે ! હને આ સંસારમાં સગાં સંબંધીથી ખેરી શાંતિ જણાતી નથી. (ગઝલ) સગાંઓ! સ્વાર્થ જયસુધી, મરતા ત્યાં લગી મિત્ર, અશક્ત ત્યાં લગી પુત્ર, કુટુંબી સ્વાર્થના માટે. ઉપરને પ્રેમ લલનાને, પ્રિયા એ સ્વાર્થ જ્યાં સુધી; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy