SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ 6 ૦ મેડમાં નૌચન્તી મેળામાં અહિંસા પ્રચાર કેન્દ્ર'ના નેજા હેઠળ શાહાકાર પ્રદેશન, તીથક્ષેત્ર પ્રદશન અને પંચશીલ પ્રદેશન જેલમુકિતના . લખનૌમાં સવ` સેવા સંઘ-વારાણસી દ્વારા પ્રકાશિત, તમામ જેનાને સવ માન્ય, ‘સમણુસુત્ત’ ગ્રન્થનું ઉદ્ઘાટન. ૦ લખનૌમાં બૃહત જૈન સાહિત્ય અને ચિત્ર પ્રર્દેશન તેમજ જ્ઞાનગેડી, ૦ રાજ્ય સમિતિના આર્થિક સહયોગથી મિજનૌર નગરમાં ‘કીર્તિસ્તંભ ?. ર C રાષ્ટ્રીય કાપૈટ પાર્ક, ટીકાલામાં અહિંસા સ્થંભ 'ના નિર્માણના પ્રયત્ના ચાલુ છે. ૦ રાજ્યના પ્રસિદ્ધ સાર્વજનિક પુસ્તકાલયેમાં મહાવીર કક્ષની સ્થાપના અને જૈન સાહિત્યના પુરતાની ભેટ. ૦ રાજ્યસ્તરે લખનૌમાં મહાવીર ઉદ્યાન અને સ્મારક. તે માટે રાજયસરકારને વિનતી. આ માટે જમીનની પસંદગી થઇ ગઇ છે. • રાજયના વિવિધ તીથ ક્ષેત્રામાં પાકા મા કરવાના કાર્યારંભ. ૨૯૮ Jain Educationa International સહાપારના ை મો ૦ રેવતી અડાડા સ્ટેશનને અહિચ્છત્ર પાર્શ્વ નાથ 'નુ' નામ • શ્રાવસ્તીમાં ભગવાન સભવનાથના પ્રાચીન મંદિરના અધ્ધિાર માટે રાજ્યના પુરાતત્વ વિભાગ ભારત સરકારની અનુમતિ માટે સતત પ્રયત્નશીલ છે. O પીસતાના નિદ્રોણ કંકાલી ટીલામાંથી પ્રાપ્ત અતિ પ્રાથીન જૈન સ્તૂપ લખનૌ મ્યુઝિયમાં છે, તેના આધાર પર તેનું એક નાનું મોડલ તૈયાર થઇ રહ્યું છે. ૦ આકાશવાણી લખનૌ કેન્દ્ર દ્વારા વષ' દરમિયાન વાર્તાઓ, નાટક, ઉત્તરાયન કાર્યક્રમ, લીક્રાયતન કાર્યક્રમ, મજદૂર સફળ કાર્યક્રમ આદિ વિવિધ કાર્યક્રમ પ્રસારિત થયા. ૦ રાજય સમિતિ દ્વારા ‘ભગવાન મહાવીર સ્મૃતિ ગ્રન્થ'નું પ્રકાશન. ૦ રાજ્યના શિક્ષણ પ્રધાનની સ ંરક્ષતામાં તીથ કર મહાવીર સ્મૃતિ કેન્દ્ર સમિતિની રચના. આ સમિતિ લખનૌમાં રાજ્યસ્તરે ‘ મડાવીર સ્મૃતિ કેન્દ્ર’ સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આ સમિતિએ ધસાહિત્યના શોધ પુસ્તકાલયની સ્થાપનાનું કાર્ય શરૂ કરી દીધું છે. આન આનંદ · For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy