SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુભાઈ એરેવાલાની પ્રભુ મહાવીરને કેટી કેટી વંદના... પ્રભુના નિર્વાણને સમય આવ્યે. પરમાત્માએ તૈયારી કરી લીધી. ત્યારે ઈ આવી પ્રભુને વિનંતી કરી પ્રભુ! આંખના પલકારા જેટલું આયુષ્ય લંબા તે સમસ્ત જગત ભસ્મગ્રહની છાયામાંથી બચી જાય.' ત્યારે ભગવાને કહ્યું : “ના, ઇન્દ્ર! તે અસંભવ છે. આયુષ્ય પૂર્ણ થતાં કોઈ એક પળ પણ રોકાઈ શકે નહિ. ભાવિને કઈ મિથ્યા કરી ન શકે.” ત્રણ લોકના નાથ પણ કાળને શરણ થયા. પલકારા જેટલું આયુષ્ય પણ લંબાવી ન શકયા ત્યારે આપણે ભાવિને મિથ્યા કરવા કેટલા વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ, સમય સાથે બાથ ભીડવા કેવા તત્પર થઈએ છીએ. આ બેહુદુ નથી લાગતું? એરો સ્ટીલ ઈન્ડસ્ટ્રીયલ ૩૦૫, કાલબાદેવી રેડ, | મુંબઈ-૪૦૦-૦૦૨ S ud .. S Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy