SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની વિનંતીથી રાજ્યના રાજ્યપાલશ્રીની સંરક્ષતામાં અને મુખ્યપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં રાજ્યસ્તરે ભગવાન શ્રી મહાવીર ૨૫૦૦મી નિર્વાણ સમિતિની રચના થઈ નિર્વાણ મહોત્સવ વર્ષની ઉજવણીને વ્યાપક કાર્યક્રમ ઘડી આ સમિતિએ વિવિધ ઉપસમિતિએની પણ રચના કરી. રાજ્ય સમિતિએ વર્ષ દરમિયાન કરેલા કેટલાંક ઉ૯લેખનિય કાયે આ પ્રમાણે છે : – સમિતિની ભલામણથી રાજ્ય સરકારે ભારત સરકારને આગ્રભ વિજ્ઞપ્તિપત્ર લખ્યો કે, અહિંસા ધર્મના મહાન પ્રણેતા શ્રમણ ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, એ ઉત્તમ ગણાશે કે જે કિસાઓમાં વિવિધ અદાલતેએ ૧૩ નવેમ્બર ૧૯૭૪ કે તે પછી દેહાતદંડ (ફાંસી)ની સજા કરાય, તે બધામાં માત્ર અસાધારણ કિસ્સાને અપવાદ ગણી, દેહાંતદંડની સજાને આજીવન કેદમાં બદલવામાં આવે. - રાજ્ય સરકારની આ વિનંતીને ભારત સરકારે સ્વીકાર કર્યો અને તે અંગે સત્તાવાર આદેશ પણ બહાર પાડયો. - નિર્વા વર્ષમાં શિકારબંધી. – ત્રણ મહિનાથી વધુ સમયના કેદીઓને ૧૫ દિવસની વિશેષ મુક્તિ આપી.. – મહાવીર જય તી અને મહાવીર નિવાણ દિવસે કતલખાના અને દારુની દુકાનો બંધ રખાઈ. - બરેલી અને હરિદ્વારમાં મહાવીર સ્મૃતિ કેન્દ્રના ભવન માટે વિનામૂલ્ય જમીન આપી. રાયબરેલી, લખનૌ અને બારાબંકીમાં આ હેત માટે જમીન આપવાની વિનંતી વિચારણા હેઠળ છે. દેહાંત દંડની સજા આજીવન કેદમાં ૦ ૦ ૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy