SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધારથના રે નંદનવિનવું વિનતડી અવધાર, ભવમંડપમાં નાટક નાચિયે, હવે મુજ પાર ઉતાર. સિદ્ધારથના રે નંદન!.... ત્રણ રતન મુજ આપે તાતજી, જિમ નાવે તે સંતાપ, હાન દીયંત રે પ્રભુ કેસર કીસી, આપ પદવી રે આપ. સિદ્ધારથના રે નંદન!... ચરણ અંગુઠે રે મેરુ કંપાવિયે, મેડ્યાં સુરનાં રે માન, અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધારથના રે નંદન !.... શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન, સિતારથને રે વંશ દીપાવિયે, પ્રભુજી તુમ ધન ધન. સિદ્ધારથના રે નંદન.... વાચકશેખર કીર્તિવિજયગુરુ, પામી તાસ પસાય, ધમતણું એ જિનેવીસમા, વિનયવિજય ગુરુ થાય. શ્રી વિલેપારલે શ્વેતામ્બર મૂર્તિપુજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ પ્રમુખ શ્રી રમણલાલ ડાહ્યાભાઈ શાહ . T Yછે, મહાત્મા ગાંધી રોડ, વિલેપારલે (પૂર્વ) D મુંબઈ-૪૦૦૦૫૭ , -- - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy