SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ર૧૭. સ્કટ (પૃ. ૨૪૫, ૨૪૯, રપ૭, ૨૬૬, ૨૭ર, ૨૭૪), મંગલ (પૃ. ૧૯૦),૨૦ અલંકારસરવ” (પૃ. ૨૦૯, ૨૪૯),૨૧ કોહલર અને લેચન' (પૃ.૬૫). આ સૂચિમાંની કેટલીક કૃતિઓ સૈકાઓ પહેલાં નાશ પામી ગયેલી છે અને તેથી એ ઉલ્લેખ ઐતિહાસિક તેમજ સાહિત્યિક દૃષ્ટિએ ઘણું અગત્યના છે. ર૫૫. વળી કેટલેક સ્થળે માણિક્યચન્ટે મમ્મટનાં વિવિધ પાઠાન્તરના ગુણદોષની ચર્ચા કરી છે (પૃ. ૩૭, ૨૫૦), જે બતાવે છે કે “કાવ્યપ્રકાશ” ની રચના પછી એકાદ શતાબ્દીમાં જ એની વાચનામાં વિવિધ પાઠાન્તરો ઉદ્દભવ્યાં હતાં. એક પ્રાકૃત ગાથા (ઇUTTIઘુહિમ મર૦, ૪–૨૧૨ ) ઉપર ટીકા લખતાં માણિક્યચન્દ્ર પ્રાકૃત શબ્દ પર અથવા પુલોના અર્થ પરત્વે ટૂંકી પણ રસપ્રદ ચર્ચા કરી છે અને એ વિશે કેટલાક અભિપ્રાયો ટાંકયા છે, જેમાં સાત્વાહનના મતને સમાવેશ થાય છે. મૂળ ગ્રન્થના નીચેના શબ્દોના વિવરણમાં માણિજ્યચન્દ્રનું પાંડિત્ય જણાય છે–ત્ર ળિતિફાઇ0 રુધિરક્ષનાથેનો વટીતપથઃ વ્યવધાયને (૪–૧૮૬); આ ઉપર માણિકયચન્દ્ર લખે છે–ચઠ્ઠા વારનીમાયા ૩ssaરોડથઃ (પૃ. ૧૨ ૪). મમટ કાશ્મીરને વતની હતા એ વાતને આ એક વિશેષ પુરાવો છે. દેશમાં ઉલ્લાસમાં પરિકર અલંકાર સુધી મમટે કાવ્યપ્રકાશ” રચ્યો હતો અને બાકીને ભાગ અલક અથવા અલટ નામે વિદ્વાને પૂરો કર્યો હતો એમ જણાવતી પરંપરાને માણિચન્દ્રનું અનુમોદન મળે છે. કાવ્યપ્રકાશ” ના છેલ્લા શ્લેક (ચેપ મા વિઘi fafમન્નો) ઉપરની ટીકામાં માણિચન્દ્ર લખે છે–અથ રાચં અથડન્ચેના ડાऽपरेण समापित इति द्विखण्डोऽपि संघटनावशादखण्डायते (पृ. ૨૦. વામન અને મંગલનો ઉલ્લેખ એક સાથે કરેલ છે (દીવાનાં નિર્મેશ યુરિનાન ત વામનમર્ઝા (પૃ. ૧૯૦). મંગલ આલંકારિક હતો એ પણ છે. મંગલનો મત રાજશેખરે “કાવ્યમીમાંસા'માં (ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૧, ૧૪, ૧૬, ૨૦) તથા હેમચકે “કાવ્યાનુશાસન” (૪-૧) ઉપરના ‘વિવેકમાં ટાંકળે છે. ૨૧. “અલંકારસર્વસ્વને આ નિદેશ બતાવે છે કે યક નિશ્ચિતપણે માણિક્યચન્દ્રની પહેલાં થઈ ગયા હતા. ૨૨. કેહલનો નિર્દેશ લોચન'ની સાથે કરેલ છે વિતાવે. તુ સોઢોરનઘરથાણુ શેઃ પૃ. ૬૫). કેહલ ભરતને અનુયાયી હત; અભિનવગુપ્ત એને ઉલ્લેખ કરે છે. એ ઉલ્લેખના અભ્યાસ ઉપરથી અનુમાન થાય છે કે કેહિલ મુખ્યત્વે ભરતને અનુસરતો હતો, પણ “નાટયશાસ્ત્રની વર્ગીકરણની વિગતોમાં તેણે કેટલાક ઉમેરા કર્યા હતા (કુણમાચારિયર, ઉપર્યુક્ત, પૃ. ૮૨૨). २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy