SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. હરિહર (૭૪-૭૯): પ્રિબન્ધકોશમાં હરિહરને વૃત્તાન્ત-૭૫; ગુજરાતમાં “નૈષધીયચરિતીને અભ્યાસ અને પ્રચાર-૭૭; હરિહરનાં સુભાષિતો-૭૮. ૩. નાના, (૭૯-૮૨) : નાનાકનો કુલવૃત્તાન્ત-૮૦; નાનાક અને વીસલદેવ૮૧; કવિઓને આશ્રયદાતા નાનાક-૮૧; નાનાકની કવિતા-૮૧. ૪. યશવીર (૮૨-૮૬) : યશવીર, વસ્તુપાલન ગાઢ મિત્ર-૮૩; શિલ્પશાસ્ત્રનું ચાવીરનું જ્ઞાન-૮૪; ચશવર: કવિ, અને સાહિત્યને આશ્રયદાતા-૮૫. ૫. સુભટ (૮૬-૮૭). ૬. અરિસિંહ (૯૭-૯૦) : અરિસિંહ અને અમરચન્દ્ર-૮૭; “સુકૃતસંકીર્તન અને તેને સમય-૮૮. 9. અમરચન્દ્રસૂરિ (૯૦-૯૭) : અમરચન્દ્ર, વાયડ ગચ્છના સાધુ-૯૦; દિક્ષા પૂર્વે ઘણું કરીને વાયડા બ્રાહ્મણ-૯૧; વીસલદેવના દરબારમાં અમરચદ્ર; અમરચન્દ્ર અને અરિસિંહ-૨; અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ-૯૩; અમરચન્દ્ર અને પદ્મ મંત્રી-૯૪; અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી-૯૫; વેણુકૃપા અમરચન્દ્ર-૯૬; અમરચન્દ્રની મૂર્તિ-૯૭. ૮. વિજયસેનસૂરિ (૯૭-૧૦૦) : વિજયસેનસૂરિ, વસ્તુપાલના કુલગુરુ૯૭; નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ-૯૭; વસ્તુપાલના કુટુંબ સાથે વિજયસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ-૯૮; વિજયસેનસૂરિ: કવિ અને વિદ્વાન-૯૯; વિજયસેનસૂરિનું અવસાન-૯૯. ૯. ઉદયપ્રભસૂરિ (૧૦૦-૧૦૨) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય-૧૦૦; ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ-૧૦૦, ૧૦. જિનપ્રભ (૧૨) ૧૧. નરચન્દ્રસૂરિ (૧૦૩-૧૦૬) : નરચન્દ્ર, માતૃપક્ષે વસ્તુપાલન ગુરુ૧૦૩; નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ-૧૦૪; નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ-૧૦૬. ૧૨. નરેન્દ્રપ્રભસૂરિ (૧૦૬-૧૦૮).: વસ્તુપાલની વિનંતીથી “અલંકારમહોદધિની રચના-૧૦૬; નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ -૧૦૭. ૧૩. બાલચન્દ્ર (૧૦૮-૧૧૧) : બાલચન્દ્રની ગુરુપરંપરા-૧૦૮; બાલચન્દ્રને વૃત્તાન અને વસ્તુપાલ સાથે એમને સંબંધ-૧૦૯; બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ-૧૧૦. ૧૪. જયસિંહસૂરિ (૧૧૧-૧૧૨) : “હમ્મીરમદમન અને વસ્તુપાલપ્રશસ્તિ '–૧૧૧. ૧૫. માણિચન્દ્ર (૧૧૨-૧૧૫): “સંકેતને રચનાકાલ-૧૧૨; વસ્તુપાલ સાથે માણિચન્દ્રને સંપર્ક૧૧૪. અન્ય કવિઓ અને વિદ્વાને (૧૧૫-૧૧૮): હરિહર સાથે મદનની સ્પર્ધા-૧૧૫; પાહપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ પંડિતો-૧૧૭; વસ્તુપાલનાં કુટુંબીજનોની કાવ્યરચના-૧૧૮; અજ્ઞાતનામા કવિઓ-૧૧૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy