SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમ નિવેદન પ્રસ્તાવના અનુક્રમ સંક્ષેપસૂચિ શુદ્ધિપત્ર વિભાગ પહેલો: પ્રાસ્તાવિક પ્રકરણ ૧: સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા (પૃ. ૩-૩૦) વિદ્યાધામ વલભી-૪; શ્રીમાલનું સાંસ્કારિક જીવન-૯; અણહિલવાડ પાટણની સાહિત્ય અને પાંડિત્યની પરંપરા-૬૪. વિભાગ બીજો: મહામાત્ય વસ્તુપાલ અને એનું સાહિત્યમંડળ પ્રકરણ ૨: અભ્યાસનાં સાધને (પૃ. ૩૩-૩૬) સમકાલીન સાહિત્યિક સાધનો-૩૧; પછીના કાળનાં સાહિત્યિક સાધનો-૩૪; ઉત્કીર્ણ લેખ –૩૫; સ્થાપત્ય-૩૬. પ્રકરણ ૩: વસ્તુપાલને કૌટુંબિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી (પૃ. ૩૭–૪૯) વસ્તુપાલ, એક પુનર્લગ્ન કરેલ વિધવાનો પુત્ર-૧૭; વસ્તુપાલનાં ભાઈ બહેન-૩૯; રાજકીય કારકિર્દીને પ્રારંભ-૩૯; આર્થિક અને રાજકીય સુવ્યવસ્થાની સ્થાપના-૪૦; શંખ ઉપર વિજય-૪૩; દેવગિરિના યાદવ રાજા સાથે સંધિ-૪૩; વિરધવલ અને એના મંત્રીઓનાં બીજાં યુદ્ધો-૪૪; એક મુસ્લિમ આક્રમણને પ્રતિકાર ૪૫; વિરધવલ અને વસ્તુપાલનું મૃત્યુ-૪૬; તેજપાલનું મરણ-૪૮. પ્રકરણ ૪૯ વસ્તુપાલ-સાહિત્ય અને કલાને આશ્રયદાતા અને સાહિત્યકાર (પૃ. ૪૯-૬૦). વસ્તુપાલની યાત્રાઓ-૪૯; વસ્તુપાલનાં બાંધકામ-૫૦; આબુનું મન્દિરમધ્યકાલીન ભારતીય સ્થાપત્યનો ચિરંજીવ નમૂને-પ૨; વસ્તુપાલ, વિદ્યા અને સાહિત્યનો મહાન આશ્રયદાતા-પ૩; વસ્તુપાલની સાહિત્યરચના-પ૬. પ્રકરણ ૫: મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ (પૃ. ૧-૧૧૮) ૧. સેમેશ્વર (૬૨-૭૪): સેમેશ્વર અને તેના પૂર્વ-૬૨; સોમેશ્વરની સાહિત્યકૃતિઓ-૬૬; “કાવ્યપ્રકાશની ટીકા “કાવ્યાદર્શના કર્તાથી આ સેમેશ્વર ભિન્ન છે-૬૯; સેમેશ્વરની કૃતિઓની આનુપૂર્વી–૭૦; સોમેશ્વરની સૂક્તિઓ-૭૧; વસ્તુપાલના અવસાન પછી સોમેશ્વરે વ્યાસવિદ્યા છોડી દીધી–૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy