SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ . છે ! ત્યાગમાગ પટાવીને, ફ્રાસલાવી—મ્હેકાવીને દીક્ષા આપી હૈ છે, તે કેટલું શુક્ષ્મભરેલુ સર્વોત્તમ છે, એમાં તે કોઈના પણ મતભેદ ન હાય. સન્યાસને માત્ર દુનિયાભરમાં એકી અવાજે પરમત્કૃષ્ટ મનાયે છે એમાં શક નથી. પણ એ જેટલે માન્ છે, તેટલેજ દુષ્કર પણ છે, એ ન ભૂલવુ જોઇએ. એ એવુ કઈ રમકડું.. નથી કે ચપ દઈને બાળકના હાથમાં કે જેના તેના હાથમાં આપી દેવાય. એ મહાન્ રસાયણ છે. નાલાયકના હાથમાં જાય તે તેન ડ્રા કાઢી નાંખે, તેને ધરતીભેગો કરી નાંખે. બહુ વિચાર કરીને તેને પ્રયોગ કરવાના છે. ભલે એના અધિકારી થોડા નિકળે એની હરકત નહિ, પણ નાલાયકના હાથમાં જઈને તેની ફજેતી ન થાય સબસ ધ્યાનમાં રાખવાનુ છે. કોઇ ધર્મ ન પામે એની હરકત નહિ, પણ ધર્મ'ના ભવાડા થઈને કોઈ અધર્મ ન પામે અને ધ'ની હાંસી ન કરી બેસાય અને ખ્યાલ તા અવશ્ય રાખવા જોઇએ. પણ, આધા સસ્તો કરવાની ધૂન તે કેટલે લગી ? રસ્તે ચાલતા હાલી--મવાલી પણ જા ધારે તો ઘડીના છઠ્ઠું ભાગે આઘે ઉડાવી વાણિયાના ગુરૂ બની બેસી શકે છે. જે ધર્મધ્વજનુ પૂર્વકાળમાં ગારવભયુ” માન હતું તેનુ આજે જાણે લીલામ ન થઇ રહ્યુ હોય એવું શોચનીય ફારસ ભજવાય છે. હાય ! આ અનેકાન્ત ! અનેકાન્ત તે એ કે જેમાં અનેકના અન્ત આવે, અર્થાત-આત્મા અને મેણુ એ દ્વૈત-યાત્રના અન્ત આવે અને આત્મા અદ્વૈત-શુદ્ધ સ્વરૂપે પ્રકાશે એ અનેકાન્ત ! બીજી રીતે જોઇએ તો સત્ય એક છે, જ્યારે અસત્યની રાત્રી નથી. એટલે “ અનેક ” ના અર્થાત્ અસત્યને “અન્ત ” તે અનેકાન્ત, એ સત્યમય જીવન છે, એ સામ્યજીવન છે.. ત્યાં જાતિ-ભેદને પણ સ્થાન ન હોય. મહાભારત પણ વનપવ માં કહે છે: “ ચતુર્વ્યયવિ તુવૃત્તઃ સદ્રાતિરિવ્યતે.” અર્થાત્-ચારવાના જ્ઞાતા પણ દુરાચરણી હોય તે દ્ર કરતાં નપાવટ છે. સત્યના માર્ગે ચાલનાર ભંગી ઉંચ છે અને અસત્યના રસ્તે ચાલનાર બ્રાહ્મણ’ કે ‘શ્રાવક ’પણ નીચ છે. ખરો જૈન કોઇ પણ હાઇ શકે. “જૈન કમ”ની બહાર ના માસ પશુ, “ જૈન સમ્પ્રદાય છે ની બહારના માણસ પણ અને ન સમ્પ્રદાયની સામ્પ્રદાયિક ક્રિયા અને આચારવ્યવહારપદ્ધતિવિહાણા માણુસ પણ જૈન ( ખશ જૈન) હાઇ શકે. એટલે જૈનત્વ કામમાં કે સમ્પ્રદાયમાં સમાયું નથી. જૈનત્વ એ આત્મધમાં છે. રાગ-દ્વેષ જીતવાનો અભ્યાસ કરે તે જૈન. જે શુદ્ધ જિજ્ઞાસુ હાય, જે ગુણના પૂજારી હાય, જેના જીવનમાં અહિંસાને નિવાસ હાય અને જે સત્યના શોધક તથા ઉપાસક ડાય તે કેઇ પણ મુમુક્ષુ જૈન છે. આમ “ સપ્રદાય ’· મહારના પણ વાસ્તવિક જૈનત્વના પથે ખરા જૈન બનીને પોતાનુ ં આત્મકલ્યાણ સાધે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy