SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વગરના પણ જીવનશુદ્ધિ કરી પરમાત્મપદને પ્રાપ્ત થંયા છે. એટલે ફક્ત એવામાં જ ચારિત્ર કે દીક્ષા સમાયાની બૂમ મારવી બાલિશ ચેષ્ટા છે. ચારિત્ર-સાધનમાં મુખ્ય કાર્ય એક માત્ર કષાય-જ્ય છે. એ એ કાર્યથીજ દીપે છે. જ્યાં એ બાબત નથી અને જ્યાં ધીંગામસ્તી છે ત્યાં એ લજવાય છે, વગેવાય છે અને દીક્ષા નિદાપાત્ર થઈ પડે છે. એ શરીરને વળગીને ચારિત્રની ફરજો યાદ દેવડાવે છે. છતાં ઘાધારક એને ન સાંભળે અને એથી વિપરીત ચાલી એનું અપમાન કરે ત્યારે એ વેવિડમ્બકની કેવી દશા સમજવી? એની કઈ ગતિ થાય? જે કંઇ છે તે વસ્તુમાં નડિ. પણ વસ્તુના ઉપગમાં છે. વસ્તુને સદુપયોગ સુપરિણામ અને દુરૂપયોગ દરિણામ લાવે છે. એ લઈને પણ તેને સદ્ઉપયોગ કરાય તેજ કલ્યાણ છે. નહિ તે તેના દુરૂપયોગે અહિ અને પરત્ર જીવનની ગતિ જ છે. જેને પિતાના આત્મ-કથાની તમન્ના છે, જે પિતાનું આમધન કરવામાં સદા સંલગ્ન છે તે પ-કથાની પ્રવૃત્તિ પણ બહુ પ્રથમવૃત્તિપૂર્વકજ કરે. પર કલ્યાણનું કામ પણ એ બખેડ થી વેગળા રહીનેજ કરે. ચેલા-ચાપટને મેહ તે એને હાયજ ને ! વધારીને એવ-ચા પટને મેન્ડ અને સંસારીને છોકરા-છયાનો મેહ ! શું ફરક ! સાચા સાધુ બીજાને દીક્ષા આપવામાં શિષ્ટતા. સભ્યતા અને વિવેકને નજ ચુકે અને એમાંજ શાસનની શોભા છે. ચેલા પટના મેહે આંબે માંચી આંધળયા કરનાર દીક્ષાની ફજેતી કરાવી શાસનભાવિન્યનાં મહાપાપ બાંધે છે. દક્ષિાને ઉમેદવાર સત્યાગ્ર કરીને પણ વડીલેનાં હૃદયને પીગળાવી શકે છે, અને એ રીતે ખુલે આમ વિજયનાદ સાથે દીક્ષા લઈ શકે છે. આ કહેવાય વીર દીક્ષા. જે માયકાંગલે ચેરીછુપીથી ભેખ પહેરવા ઉતાવળે થાય છે, તે અને તેને ચોરી-છુપીથી ભેખ પહેરાવી દેનારા તેના ડીકણુ ગુરૂએ સમાજનું શું ઉકાળવાના હતા ! શાસનનું શું ભલું કરવાના હતા ! પૂર્વકાળના મહાન સન્તએ બીજાને મુડવા માટે કયારે પણ દેહદેડી કરી છે કે ? તેમની સુન્દર ચારિત્ર-સુગન્ધથી ખેંચાઈ સ્વયમેવ મધુકરે તેમની પાસે દોડ્યા દયા આવતા અને ડકાની ચાટ સાથે દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનમાં ઉજમાળ બનતા. આજે પણ આપણે શું જોઈ રન્ના છીએ ? ગાંધીજી જેવા મહાપુરૂષ પાસે સેંકડે મનુષ્ય વગર બેલાચે-વગર તેઓ તેમના શિષ્ય બનવા દેડયા આવે છે. અને તેમના એક બેલ પર મેદાને જગમાં કુદી પડે છે, પોતાના પ્રાણ આપવા સુદ્ધાં તૈયાર થાય છે. ચારિત્રની સાચી સુગન્ય હોય ત્યાં સંતાડી-ભગાડીને દીક્ષા આપવાનું હિચકારૂં કામ થતું જ નથી. નાની ઉમ્મરના, કાચી વયના બાળકને આજના પામર, જકકી અને અલ્પજ્ઞ સાધુઓ સમજાવી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy