SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઝગમગતું નત્વ. * * * મુંબઈના વ્યાખ્યાન-પીપરથી ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજે ઉચ્ચારેલાં વચન. સમાજની નામદી ધર્મને છાપરૂપ છે. તમારા કેટલાંક વત્તન ઉપરથી લેકેને આપ મૂકવાને કારણે મળે છે કે જૈનધર્મ તેના અનુયાયીએને કાયર બનાવે છે. પુરયના મેગે તમે જૈનધર્મ પામ્યા, પણ તમારે સમજી રાખવું જોઈએ કે જૈનધમ વિરતાષિક ધમ છે. માણસને સાચે નાગરિક બનાવનાર એ ધર્મ છે. આજના જૈનેની નબળાઈ જોઈને દિલગીરી થાય છે. પૂર્વકાળના જૈને કેવા બહાદૂર અને વીર હતા. વસ્તુપાલ, તેજપાલ, પેથડશાહ, ભામાશાહ, ઉદાયન, વિમલશાહ વગેરે પૂર્વકાળના જૈનેની કારકિદીએ કેવી ઉજજવળ હતી. તેઓ બળવાન અને લડાયક હતા. તેમના શરાતનથી તેમનું જૈનત્વ ઝગમગી રહ્યું હતું. તેમણે પિતાના શાયંથી અને પિતાના પ્રતિભાબળથી મહેટ હેટાં રાજ ચલાવ્યાં છે. ઇતિહાસનાં પાનાં એ મહાન જેનેનાં વીર ચરિત્રથી વિભૂષિત છે. આજે તમારી કેવી સ્થિતિ છે? આજે તમારી બેઠક ક્યાં? આજે તમારું સ્થાન કેટલું? ધરતીના પટ પર રેઈને પણ કે તમારું નામ લેતું નથી! તમારી આગળની જાહેરજલાલી ક્યાં અને આજની પામર સ્થિતિ કયાં? આજે જૈન સમાજ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તમે તમારી દુર્બળતાને નહિ ખખેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy