SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International COLLEGES Ressesssasasasasa ૧૪ 46 તે તમારાં દેરાસરોને કેણુ સભાળશે ? તમારૂ જીવન જોખમાય ત્યાં તમારી ધમ સૉંસ્થાએની શું સ્થિતિ ? તમે તમારા જાનમાલનું રક્ષણ ન કરી શકા તે ધમનું રક્ષણ શી રીતે કરવાના હતા! મારૂ તા એ કહેવુ છે કે તમે ક્ષત્રિયત્વને કેળવે ! અહૅન્ ક્ષત્રિયના ઘરમાંજ-ચૈદ્ધાના ઘરમાંજ પેદા થાય. તમે એ વીરના અનુયાયી છે. પણ તમારામાં વીરતા કયાં છે ? વીરતા વગર વીરના અનુયાયી શી રીતે થવાય ? તમારી ઈજ્જત-આખરૂ તમારા મહાન્ પૂર્જાને આભારી છે. બાકી આજની સ્થિતિ તે તમારી શોચનીય છે. જૈન એટલે સાચા ક્ષત્રિય. જૈન એટલે સાચા ચઢ ક્ષત્રિયા: રાષ્ટ્રપાળવ; '.. જેના હાથમાં તલવાર છે તે ક્ષત્રિય છે. સાચા ચોદ્ધાના હાથમાં ચમકતી તલવાર બીજાને મારવા માટે નહિ, બીજાનું જીરૂ કરવા માટે નહિ, પણ દેશની, સમાજની, ધમની, તીર્થાંની, ગરીબેની રક્ષા કરવા માટે છે. એ એની વીરતાનું આભૂષણુ છે, એ એના જવલન્ત જીવનની જ્યેત છે, એ એનુ. ધમ ખડ્ગ છે. પૂર્વકાળના જૈના સાંકડા વિચારના ન્હાતા, પણ પેાતાની વ્યાપક જીવનપ્રભાથી ખીજાએ પર–પબ્લિક પર પેાતાના પ્રભાવ પાડનારા હતા. તેમની જીવન-વિભૂતિનાં વર્ણન શ્રમણોએ-સાધુએએ પણ કર્યાં છે અને જૈનેતર વિદ્વાન બ્રાહ્મણેાએ પશુ કર્યાં. છે. સમકાલિક વિદ્વાન્ વિત્ર સોમેશ્વર દેવ કીતિ કૌમુદીમાં વસ્તુપાળ માટે લખે છેઃ— " अहंकरोति नात्मानं त्वंकरोति न સહુના 1 स पुनः प्रधनारम्भे हुंकरोति विरोधिनः " ॥ અર્થાત્—એ ( વસ્તુપાળ ) આત્માને અહંકૃત કરતા નથી, સદ્ગુરૂએને ટુંકારા કરતા નથી, પણ યુદ્ધના મેદાનમાં શત્રુદળને હુકારથી પડકાર કરે છે. જુઓ ! જૈન શ્રાવકનું શૂરાતન ! તમને નખળાઇના અપપાઠ કણે ભણાવ્યા ? તમને નબળા કણે રાખ્યા ? તમે નબળાઈને નહિ ખખે તે ધર્મના ડાટ વળવા છે ! શરીરને અન્ન, પાણી, હવાની જરૂર છે, તેમ શક્તિપોષક ચેાજનાની જરૂર નથી શું? સમાજ એ ધર્મનું મન્દિર છે. મન્દિરના નાશમાં ધર્મ'ની સલામતી હોય ? તાકાત કેળવે ! ધર્માંબિન્દુમાં હરિભદ્રાચાય 44 વહાપાયે પ્રતિક્રિયા, ” “ સરીરસ્થિતા પ્રયત્નઃ ” એ સૂત્રથી શક્તિસ ગ્રહના પાઠ ભણાવે છે તે જરા ધ્યાનમાં ઉતારો ! ‘નિમજ્જી હાટી રસન્ની ભેંસ ! ’ સમય આળખા ! દેશ-કાળ પર નજર કરે ! દાનના પ્રવાહ કઈ દિશામાં વહેવડાવવા ઉચિત છે એ જરા સમજો! એક દેરાસર ખરાખર સચવાતું ન હોય ત્યાં ખીજું દેરાસર અધાવનાર દોષના ભાગી થાય છે. જેની જરૂરીયાત 300000ce0970469 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy