SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દ, પાખંડને દુર કરી નિખાલસપણે વત્તાન રાખવામાં આત્મોન્નતિ છે. જાગને જીતવાને અભ્યાસ કરે તે જૈન. એ જૈનજીવનની પ્રણાલી સાધુઓએ અને ગૃહસ્થોએ સમજવાની છે. જૈનત્વ ખિલ્યા વગર ન શ્રાવક થવાય, - સાધુ થવાય. જિનના માર્ગનું અનુસરણ કરે તે જ સાચે જૈન. પક્ષપાતના બખેડામાંથી નિકળી જઈ સાચું નવ ખિલ. સારું જૈનત્વ કઈ પણ ખિલવી શકે. જૈનત્વને કેઈએ ઈજારે લીધે નથી. મહાવીરના મડાન દશ શ્રાવકેમાં કેઇ એસવાળ, પિોરવાડ કે શ્રીમાળી નહતા. એમાં તે હતા પટેલ, પાટીદાર અને કઈ કુંભાર. છતાં તેઓ ભગવાનના ઉચામાં ઉચા શ્રાવક ગણાયા. જૈન ધર્મમાં ગુણની પૂજા છે. જૈન ધર્મમાં ગુણની પૂજા છે. ધનની, અધિકારની કે કુળ, જાતિની નથી. જે આત્મવિકાસમાં ચડે તે ઉચ્ચ અને પડે તે નીચ. આ ઉચ-નીચની વ્યાખ્યા. આત્મભાવનાને ઉચ્ચ બનાવે, જીવનને સદાચારી બનાવે, વિચાર અને આચારમાં પવિત્ર બને એમાંજ આત્માની ઉન્નતિ છે. સાંભળીને બહાર કાઢી ને નાંખતા, જીવનમાં ઉતારજો. “સાંભળી સાંભળીને છુટયા કાન તેય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન” એવું ન થાય! જે જે ગેયમાં , ને બદલે “ઓયમાં ન સાંભળતા ! (અહીં ગોચમા અને એયમાને કિ કહી ભાષણ પુરું કર્યું હતું.) (મુંબઈ સમાચાર તા. ૨૧-૭-૩૧.) Art & Los (K૮૬૬ #paas : 2009 तत्त्वावधप्रविकासहेतो. € € હજ હક તત્વબોધને વિકાસ થાય એવી વિચારશીલતા જેનામાં નથી એવા ગતાનુગતિક પામર જનને સાચા વૈરાગ્ય ન પ્રગટે. € € € __न नस्य वैराग्य मुदति माधु 511cctહતો न साधुवैराग्यविवर्जितत्वेऽ पवर्गमार्गे भवति प्रवेशः। पवं च मानुष्यमनर्थकं स्याद् विचारमभ्यस्यतु तेन सम्यक्॥ અને સાચા વૈરાગ્ય વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ ન થાય, એટલે મનુષ્ય જિન્દગી નિરર્થક ખલાસ થાયમાટે વિચારભ્યાસ કર્તવ્ય છે, (ાલાજી હાઇ: જાહહહહહ becece" (અધ્યાત્મતત્ત્વાલકમાં શ્રીન્યાયવિજયજી.) >£>>>>>>99394 39">***9999999999999990132 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy