SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પ્રમાણમાં છે અને જગના સાહિત્ય-સ‘સારમાં જેના વિશિષ્ટ અધ્યયનના પરિણામે યુરોપીય પોતાના પેાતાને અવાજ ફેંકી રહ્યા છે કે- આજે પણ બહુ હેટા મહત્ત્વનું સ્થાન ભોગવે છે; સ્કોલરા આજે હુન્નરો માઇલ છેટેથી "In conclusion let me assert my conviction that Jainism is an original system. quite distinct and independent from all others; and that therefore, it is of gre1t impor'ance for the study of phil sophical though and religious life in ancien: India." અર્થાત્-અન્તમાં મને મારા નિશ્ચય જણાવવા દ્યા કે, જૈન ધર્માં એ મૂળ ધ છે, બીજા સવ દાનાથી તદ્દન ન્તુદો અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે. * Now what would Srnskrit poery be without the large Sanskrit literature of the Jaints! The more I learn to know it the more kiny dir•tiny pises.' અર્થાત્-નાના મહાન સસ્કૃત-સાહિત્યને અલગ પાડવામાં આવે તે સસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાના અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા અનન્તયુક્ત આશ્ચમાં વધારો થતો જાય છે. અસ્તુ, છેલ્લે એટલુ જણાવીશ કે, ભગવાન મહાવીરના જીવનસિદ્ધાન્તો મહાન્ વિશાળ અને વ્યાપક છે, મનુષ્યમાત્રને ઉપયેગી છે અને જીવન-વિકાસની સાધન-વિધિમાં તેનું સ્થાન અસાધારણ છે. ( ૩ ) ભગવાન્ મહાવીરના જીવન-વૃત્તનું અવલોકન કરતાં કોઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે. અનેક જગદ્વિખ્યાત મહાપુરુોના જીવન-ગ્રન્થા આજે જગત્ની આગળ મેદ છે. પણ તપ, વૈરાગ્ય અને સમભાવમાં મહાવીર અજોડ છે એમ જગને કોઇ પણુ અભ્યાસી કે વિદ્વાન મનુષ્ય જો ન્યાયની લાઇન પર ઉભા હશે તે કહ્યા વગર નહિં રહે. જે ભય’કર વિષધરની વિષ-જવાલાથી આખું જંગલ ભયભૈરવ બની ગયુ છે અને જ્યાં માણસાના તે શું, પણ બીજા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઇ ગયો છે તેવા ઘનધાર ભીષણુ જંગલના રસ્તે થઇ મહાવીર જાણીોઇને પસાર થાય છે. એનું એક જ માત્ર કારણ ! એ બીહામણા સપનું ભલું કરવા માટે. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનુ સ્વાગત કરતા એ મહાત્મા એની સન્મુખ ઉપસ્થિત થાય છે. ભુજગની ઉથ વાળા મહાત્મા પર પડે છે અને મહાત્માના શાન્તિ-નાદ ભુજગ પર પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy