SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ^ આત્માને શિખામણની સઝાય નેત્રને નાસિકા ગલશે રે, વળી વળશે વાંકા; બેવ્યું કેઈ ન માનશે રે, ત્યારે પડશે ઝાંખા. દાંત પડ્યા મુખ ખાલી રે, ત્યારે કેહને કહેશે; ધર્મની વાત ન જાણું રે, પ્રભુજીને કિમ મલશે. ઉંબર ડુંગર થાશે રે, ગોળી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હવે જિમ રંગા. શેરી પર શેરી થાશે રે, ત્યારે બેસી રહેશે; લેભને લલુતા વધશે રે, બેઠા કચ કચ કરશે. દીકરડાની વહૂઓ રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દાડે ટળશે. પીપલ પાન ખરંતાં રે, હસતી કુંપલીઆ, અમ વીતી તમ વીતશે રે, ધીરે બાપડીઆ. રાવણ સરીખા રાજવી રે, ગયા જનમારો બેતાં; પાપી હાથ ઘસતાં રે, જાણે જનમ્યા નેતા. ધન તે જિહાં તિહાં રહેશે રે, એકાકી જા; લોભને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યા. શિવરમણ સુખ ચાખો રે, અનુભવને મે; ચેતવું હોય તે ચેતજે રે, સંસાર છે એ. કવિ રાષભની શીખડી રે, હૃદયમાં ધારે; જિતી બાજી હાથથી રે, તમે કિમ વિસારે. ર ર ર ર ર શ્રીકીર્તિવિમલજી કૃત ૩૧ નવકાર મંત્રની સક્ઝાય આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે–એ રાગ. સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાંઈ આળપંપાળ રાખે; વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. સમર૦-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy