SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] અપ્રગટ સઝાય સંગ્રહ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટલી જાય પૂરાં એક પદ ઉચ્ચરે દુરિત દુખડાં હરે, સાગર આયુ પચાસ પૂરાં. સવ–૨ સર્વ પદ ઉચ્ચરતાં પાંચર્સ સાગર, સહસ ચેપન નવકારવાલી; રહે મન સંવરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી કુગતિ ટાલી. સ૩ લાખ એક જાય જન પૂન્ય પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી; અશોકવૃક્ષ તલે બાર ૫ર્ષદ મલે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. સવ-૪ અષ્ટવલી અષ્ટસય અષ્ટ સહમાં વલી, અષ્ઠ લાખ જપે અષ્ટ કેડી; કીતિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિડી.સ૦૫ શ્રીજ્ઞાનવિમલસૂરિજી કૃત ૩ર સુદર્શન શેઠનું ઢાળીયું સાંભળજો તમે અભુત વાતે—એ રાગ. સિંચમી ધીર સુગુરૂ પય વંદી, અનુભવ જ્ઞાન સદા આનંદી, લલના લોચન બાણે ન વિંધ્ય, શેઠ સુદર્શન જેહ પ્રસિદ્ધો. ૧ તેહ તણી ભાખું સઝાય, શીલવત જેહથી દઢ થાય; મંગલ કમલા જિમ ઘર આવે, ત્રિભુવન તિલક સમાન કહાવે. ૨ ઈતિ ઉપદ્રવે જેહ અકંપા, જંબૂ ભારત માંહે પૂરી ચંપા; દધિવાહન નૃપ અભયા રાણ, માનું લાલિત્યાદિ ગુણે ઈંદ્રાણું. ૩ ગષભદાસ નૃપ અભિમત શેઠ, લચ્છી કરે નિત જેહની વેઠ; ઘરણું નામ તસ અરિહાદાસી, બેહની જનમત મતિ વાસી. ૪ સુભગ નામ અનુચર સુકુમાલ, તેહ તણે ઘર મહિષી પાલ; માઘ માસે એક દિન વન જાવે, સુવિહત મુનિ દેખી સુખ પાવે. ૫ નિરાવરણ સહે શીત અપાર, મુખે કહે ધન્ય તેહને અવતાર; હિંદી વિનય થકી આણંદ, એહવે તેજે તો દિણંદ. ૬ નમો અરિહંતાણું મુખે ભાખી, તિહાં મુનિ જિમ ગગને ખી આકાશગામિની વિદ્યા એહ, સુભગે નિશ્ચય કીધે તેહ. ૭ સૂવે જાગે ઊઠે બેસે, એહ જ પદ કહેતે હદિ હિસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy