SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] અપ્રગટ સઝાય સંગ્રહ સેળ કષાયને દીઓ શીખ રે, અઢાર પાપસ્થાનકને મગાવ ભીખ રે; પછે આઠ કરમની શી બીક, જીવનજીક ચારને કરશે ચકચૂર રે, પાંચમી શું થાએ હજૂર રે, પછે પામે આનંદ ભરપૂર, જીવનજી વિવેક દીવે કરે અજુવાળે રે, મિથ્યાત્વ અંધકારને ટાળી રે, પછે અનુભવ સાથે હાલે, જીવનજી સુમતિ સાહેલી શું ખેલે રે, દુર્ગતિનો છેડે મેલે રે, પછે પામે મુક્તિગઢ હેલે, જીવનજી મમતાને કેમ ન મારો રે, જિતી બાજી કાંઈ હારે રે; કેમ પામ ભવને પારો, જીવનજી, શુદ્ધ દેવગુરૂ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ ઠાય રે; પછે આનંદઘનમય થાય, જીવનજી, કવિ નષભદાસ કૃત ૩૦ આત્માને શિખામણની સઝાય મન મંદિર આવ રે, કહું એક વાતલડી.–એ રાગ. અનુભવિયાના ભવિયાં રે, જાગીને જે જે આગળ સુખ છે કેવાં રે, જીવે તે જે જે. બાળપણે ધર્મ ન જાયે રે, તે રમતાં છે; બનમેં મદ માત રે, વિષયમાં મોહ્યો. ધર્મની વાત ન જાણું રે, બેટી લાગી માયા; વન જશે જરા આવશે રે, ત્યારે કંપશે કાયા. મેહ માયામાં માએ રે, સમકિત કિમ વરછ્યું ક્રોધ વ્યાપ્યો છે સબલો રે, બેલતે નવિ ખલશે. ધનને કાજે ધસમસતે રે, હિંડે હલફલતે; પાસે પૈસે પૂર છે રે, પુન્ય નથી કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy