SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સગ્રહ રે; ઉદયરતન કહે આજ મ્હારે પાતે, શ્રી આદિશ્વર તૂચા રે. શેત્રુ ંજો દીઠા રે ।।૭। ( ૩ ) જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. પૂરવ નવાણુ વાર શત્રુ જયગિરિ, ઋષભજીણ, સમેાસરીએ. વિ॰ જા॰ । ૧ ।।ક।ડી સહસ ભવ પાતક ટે, શેત્રુજા સામે ડગ ભરીએ. ।। વિ॰ જા૦ા૨ા સાત છઠ્ઠું દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. ।। વિ॰ જા॰ !! ૩ !! પુંડરિક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. ૫ વિ॰ જા॰ ॥ ૪૫ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ ॥ વિ॰ જા ।। ૫ ।। ભૂમિ સંથારા ને નારી તણા સંગ, દૂર થકી પરીહરીએ.વિ॰ જા૰।। ૬ ।। સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરૂ સાથે પદ Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org ૩૦૭
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy