SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન નિત્યચરીએ. વિ૦ જાવ ૭૫ પડિકકમણાં દેય વિધિ શું કરીએ, પાપ પડળ પરિહરીએ છે વિજાવે છે ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભરદરીએ. એ વિશે જા. ૯ છે. ઉત્તમ એ ગિરિવર સેવતાં પ કહે ભવ તરીએ એ વિ. જ૦ | ૧૦ | વિમળાચળ નિત્ય વંદીએ કીજે હની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરૂ ફળ લેવા. ૫ વિ૦ મે ૧ ઉજજવલ જિન ગૃહ મંડળી, તિહાં દિપે ઉત્તગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. ૫ વિ૦ મે ૨ છે કેાઈ અનેરું જગ નહિ, એ તીરથ તલે; એમ શ્રી મુખ હરી આગલે, શ્રી સીમંધર બેલે. છે વિટ છે જે સઘળાં તીરથ કર્યા, જાત્રા ફળ લહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શત Jain Education Internationativate & Personal Use wualy.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy